શોધખોળ કરો

કોણ છે નિકિતા પોરવાલ ? જેને જીત્યો મિસ ઇન્ડિયા 2024 નો ખિતાબ, આ બૉલીવુડ એક્ટ્રેસને માને છે પોતાની પ્રેરણા

Nikita Porwal: બ્યૂટી ઓફ ક્વિન મધ્યપ્રદેશ જે ઉજ્જૈનની રહેવાસી છે. ફેમિના અનુસાર, નિકિતા પોરવાલે પોતાની સ્કૂલ શિક્ષા કાર્મેલ કૉન્વેટ સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો છે

Nikita Porwal: મધ્યપ્રદેશની નિકિતા પોરવાલને ફેમિના મિસ ઇન્ડિયા 2024 નો તાજ પહેરાવવામાં આવ્યો છે, જ્યારે રેખા પાંડે પ્રથમ રનર-અપ રહી હતી, અને આયુશી ધોળકિયા બીજી રનર-અપ રહી હતી. 18 વર્ષની ઉંમરે ટીવી એન્કર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારી નિકિતા પણ ઘણા વર્ષોથી નાટકો લખી રહી છે. તે એક અભિનેત્રી પણ છે. એક્સ મિસ ઇન્ડિયા 2023 ના નંદિની ગુપ્તાએ તેનો તાજ પહેરાવ્યો, જ્યારે બૉલીવુડની અભિનેત્રી નેહા ધુપિયાએ તેને મિસ ઇન્ડિયા સૈશ પહેરાવીને તેને સન્માનિત કરી હતી. ફેમિના મિસ ઇન્ડિયાએ નિકિતાને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કેટલીક તસવીરો શેર કરીને અભિનંદન પાઠવ્યા છે.

નિકિતા પોરવાલ બની મિસ ઇન્ડિયા 2024 
ફેમિના મિસ ઇન્ડિયા 2024 ની ગ્રાન્ડ ફિનાલ બુધવારે રાત્રે મુંબઇમાં થઈ હતી. ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સંગીતા બિજલાનીએ આ સમયગાળા દરમિયાન ખૂબ પ્રદર્શન કર્યું હતું અને રનવે પર તેની સુંદરતા જલવો પણ બતાવ્યો હતો. આ પ્રસંગે અભિનેત્રી નેહા ધુપિયા, ડાન્સર રાઘવ જુલ અને અન્ય ઘણી હસ્તીઓ પણ હાજર હતી. અનુષા દંડકર ફેમિના મિસ ઇન્ડિયા 2024 ની જ્યુરી પેનલનો ભાગ બની હતી. 30 ફાઇનલિસ્ટ ગ્રાન્ડ ફિનાલમાં ભાગ લેવા રાજ્યમાંથી આવી હતી. વિજેતા નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

View this post on Instagram
 
A post shared by Femina Miss India (@missindiaorg)

નિકિતા પોરવાલ કોણ છે ? 
બ્યૂટી ઓફ ક્વિન મધ્યપ્રદેશ જે ઉજ્જૈનની રહેવાસી છે. ફેમિના અનુસાર, નિકિતા પોરવાલે પોતાની સ્કૂલ શિક્ષા કાર્મેલ કૉન્વેટ સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો છે. હાલમાં તે બરોડા મહારાજા સયાજીરાવ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તે કહે છે 'એવું જીવન જીવો જે મહત્વનું હોય, એવુ નુકસાન જે અનુભવાઇ શકતું હોય' નિકિતા પોરવાલ એક અભિનત્રી પણ છે અને 18 વર્ષની ઉંમરથી જ કામ કરી રહી છે. તેને પોતાની કેરિયરની શરૂઆત એક ટીવી એન્કર તરીકે કરી હતી અને 60 થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેને કૃષ્ણ લીલા નાટક લખ્યું, જે 250 પાનાનું છે. 2024 ફેમિના મિસ ઇન્ડિયાનું આયોજન 16 ઓક્ટોબરે મુંબઇની ફેમસ સ્ટૂડિયોમાં થયું. આ પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી એડિશન હતી. 

આ એક્ટ્રેસની ફેન છે મિસ ઇન્ડિયા નિકિતા પોરવાલ 
મિસ ઇન્ડિયા 2024 વિજેતા નિકિતા પોરવાલે કહ્યું કે, તે મિસ વર્લ્ડ અને બૉલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા શ્વર્યા રાય બચ્ચનની મોટી ફેન છે. તેણે ફેમિનાને કહ્યું, 'તે મારા માટે સુંદરતા અને બુદ્ધિનું પ્રતીક છે જે ક્યારેય બદલાશે નહીં. મને બધું ગમે છે. મેં તેનામાંથી ઘણું શીખવ્યું છે. માત્ર આ જ નહીં, તે મારી પ્રેરણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Embed widget