Killer Look: માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે ટીવીની 'નાગિન', પિન્ક બિકીની તસવીરો વાયરલ
આજકાલ સુરભિ જ્યોતિ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, ત્યાંથી તેને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે,
Surbhi Jyoti: ટીવી કલાકાર હાલમાં ખુબ ચર્ચિત એક્ટ્રેસ બની ચૂકી છે. સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી ધમાલ મચાવી છે. જેના પર ફેન્સ દિવાના થયા છે. સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) ‘કુબૂલ હૈ’ (Qubool Hai)માં જોયા ફારૂકીની ભૂમિકા ભજવીને ઘરે ઘરે પૉપ્યૂલર થઇ ગઇ છે. આજકાલ સુરભિ જ્યોતિ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, ત્યાંથી તેને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, અને ફેન્સના દિલ ધડકાવી દીધા છે. જેમાં તે કમાલની લાગી રહી છે. સુરભિ જ્યોતિએ પિન્ક કલરની શૉર્ટની સાથે બ્લૂ કાર્ટિગન પહેરેલુ છે, સાથે ગૉગલ્સથી પોતાનો લૂક પુરો કર્યો છે.
તસવીરોમાં સુરભિ જ્યોતિ દરિયા કિનારે તડકામાં ઉભી રહેલી દેખાઇ રહી છે. સુરભિ જ્યોતિના આ કિલર લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે અને જોરદાર લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
સુરભિ જ્યોતિની આ પહેલા પણ માલદીવમાંથી તસવીરો શેર કરી હતી, જે પણ ખુબ વાયરલ થઇ હતી. દરિયા કિનારે સફેદ રેત પર વાદળી ડ્રેસ પહેરીને સુરભિ જ્યોતિ હસીન લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સે ખુબ પ્રેમ લૂંટાવ્યો હતો. એટલુ જ નહીં સુરભિ જ્યોતિની બિકીની તસવીરો પણ સોશય્લ મીડિયા પર આગ લગાવી રહી હતી. એક્ટ્રેસ પિન્ક અને બ્લૂ બિકીનીમાં મસ્તી કરતી દેખાઇ રહી હતી.
View this post on Instagram
બીચ પર મસ્તી કરતી સુરભિ જ્યોતિની તસવીરો ખુબ વાયરલ થઇ હતી, ખાસ વાત છે કે સુરભિ જ્યોતિ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટુ નામ છે, તે ટીવીની નાગિન શૉમાં પણ કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો........
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ
Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી
Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો