પુણ્યતિથિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન સહિત ઘણાં દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
2/4
‘આયરન લેડી’ તરીકે વિખ્યાત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી શરૂઆતથી જ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રહ્યા. ખૂબજ મજબૂત ઈરાદાવાળા રાજનેતા તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીને કડક નિર્ણય લેનારા પ્રધાનમંત્રી તરીકે જોવામાં આવે છે.
3/4
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
4/4
નવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર દેશ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઇન્દિરા ગાંધીની તેના બોડીગાર્ડ બેઅંત સિંહ અને સતવંત સિંહે 31 ઓક્ટોબર 1984ના રોજ હત્યા કરી હતી. 1, સફદરગંજ રોડ, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નિવાસ પર તેની હત્યા કરી હતી.