શોધખોળ કરો
આતંકી હુમલોઃ જારી થયા 42 જવાનોના નામ, પ્રચંડ વિસ્ફોટમાં અનેક શબ ક્ષત-વિક્ષત

1/3

2/3

3/3

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં સીરાપીએફના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલામાં 40 વધારે જવાનોના મોત થયા છે. સીઆરપીએફ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધી 39 જવાનોના શબ મળી આવ્યા છે. જ્યારે પાંચ જવાનના શબની ઓળખ કરવાની બાકી છે. વિસ્ફોટ એચલો પ્રચંડ હતો કે અનેક જવાનોના શરીરના અવશેષો મળવા પણ મુશ્કેલ છે. જ્યારે આ હુમલામાં 40થી વધારે જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગળ જુઓ જવાનોની યાદી જેમના આ હુમલામાં મોત થયા છે.
Published at : 15 Feb 2019 10:40 AM (IST)
Tags :
Pulwama Terrorist Attackવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
