શોધખોળ કરો

ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે આ રીતે કરો ઓરેન્જ ફેસ ક્લિન અપ, ચહેરા પર આવી જશે ઇન્સ્ટન્ટ નિખાર

Skin care tips:ગ્લોઇંગ ફેસ માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ વધુ હિતકારી છે.  અહીં અમે તમને એવા ઘરેલું ફેશિયલ વિશે જણાવીશું જે ખૂબ જ  સરળ છે અને તેનાથી ચહેરા પર ઇન્સ્ચન્ટ ગ્લો આવી જાય છે.

ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે, તાપ ત્વચાની સુંદરતાનો સૌથી મોટો દુશ્મન છે.  આ સિઝનમાં સ્કિન ટેનિંગ, ડલ સ્કિન અને ડેડ સ્કિનની સમસ્યા ખૂબ જ સામાન્ય છે.  તાપની ચહેરાની સુંદરતા પર અસર પડે છે અને ચહેરાની ચમક ખતમ થઈ જાય છે. બાય ધ વે, માર્કેટમાં એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે ચહેરાની ચમક પાછી લાવવાનું વચન આપે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે  તે તમામ કેમિકલ આધારિત  છે.  તો આજે એવા કુદરતી ઉપચાર વિશે જાણીએ કે જે નેચર ગ્લો આપે છે.

ઓરેન્જ સ્ક્રર્બ 

સામગ્રી - એક ચમચી ગ્રીન-ટી, એક કપ પાણી, અડધો કપ નારંગીનો રસ

રીત- સૌ પ્રથમ એક કડાઈમાં પાણી નાખી તેમાં ગ્રીન-ટી ઉમેરીને ઉકાળો. હવે ગ્રીન ટીના પાણીને ગાળી લો અને ઠંડુ થવા માટે રાખો. હવે આ ગ્રીન-ટીના પાણીમાં નારંગીનો રસ મિક્સ કરવાનો છે. આ પછી તમે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને સ્ટોર કરો. ફેસ ક્લિનઅપ દરમિયાન તમે આ હોમમેઇડ ફેશિયલ ટોનરનો ઉપયોગ કરી શકો છો

શું થશે ફાયદો

 ચણાના લોટમાં ત્વચાને એક્સફોલિએટ કરવાની ક્ષમતા હોય છે. બીજી તરફ, નારંગીની છાલના પાવડરથી ત્વચાને સ્ક્રબ કરવાથી ડીપ ક્લિનિંગ  થાય છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમે ગુલાબજળની જગ્યાએ કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો.

ચહેરા પર  મસાજ

સામગ્રી - 1 ટીસ્પૂન ક્રીમ, 1 ટીસ્પૂન નારંગીનો રસ

રીત- ફ્રેશ ક્રીમ લો અને તેમાં નારંગીનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો. 2 મિનિટ સુધી ચહેરા પર મસાજ કર્યા પછી, ચહેરાને પાણીથી ધોઈ લો.

શું થશે ફાયદો- ક્રીમ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને નારંગીનો રસ ત્વચાનું  પીએચ સંતુલન જાળવી રાખે છે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget