શોધખોળ કરો

વિટામિન ‘સી’થી ભરપૂર આ વેજિટેબલ વેઇટ લોસમાં પણ છે કારગર, આ રીતે કરો નિયમિત સેવન

આજે મેદસ્વીતા એ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. દરેક લોકો વેઇટ લોસ માટેની ટિપ્સ શોધતા રહે છે. જો કે કેટલાક ઘરેલુ નુસખાથી વજન હેલ્ધી રીતે ઉતારી શકાય છે.

કારેલાનું સેવન  વજન ઘટાડવામાં કારગર છે. . આ માટે આપ કારેલાનો રસ પી શકો છો પરંતુ શું તમે જાણો છો કે કારેલા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.  કારેલાની આવી ઘણી વાનગીઓ છે, જેનું સેવન કરીને આપ વજન ઘટાડી શકો છો. કારેલામાં કેલરી, ફાઈબર, વિટામિન સી, એ, ફોલેટ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે તેનું સેવન કરીને  ન માત્ર તમારું વજન ઓછું કરી શકો છો, પરંતુ તે તમારી ત્વચા અને તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ફાયદાકારક છે. આવો અમે તમને અહીં જણાવીએ કે કારેલાથી તમે તમારું વજન કેવી રીતે ઘટાડી શકો છો.

કારેલા વજન કેવી રીતે ઘટાડે છે?

ઓછી કેલરીનું સેવન

વજન ઘટાડવા માટે, અમે દિવસ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી કેલરીના સેવનનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપણે ઝડપથી વજન ઘટાડી શકીએ છીએ.  કારેલામાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. જેના કારણે તમારા પેટની ચરબી ઓછી થાય છે.

વિટામિન ‘સી’થી ભરપૂર આ વેજિટેબલ વેઇટ લોસમાં પણ છે કારગર, આ રીતે કરો નિયમિત સેવન

ફાઈબરથી ભરપૂર

 વજન ઘટાડવા માટે ખોરાકનું યોગ્ય પાચન કરવું ખૂબ જ જરૂરી છે. આપને જણાવી દઈએ કે ફાઈબરની વધુ માત્રાને કારણે તમે દિવસભર ભૂખ નથી લાગતી, જેના કારણે તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.

વિટામિન સીથી ભરપૂર

 વિટામિન સી તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વધારાની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ રીતે કરો કારેલાનું સેવન

કારેલાનો રસ અને લીંબુનો રસ

 કારેલા અને લીંબુનો રસ બનાવવા માટે તમે કારેલાની છાલને બરાબર ઉતારી દો.  કારેલાને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે તેનો સફેદ ભાગ અને બીજ કાઢી તેના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ જ્યુસરની મદદથી કારેલાનો રસ બનાવો. આ પછી, તેમાં 7 લીંબુના ટીપાં અને કાળું મીઠું ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાતKesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહારSeaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ

General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ

Embed widget