શોધખોળ કરો

Cure Headache: માથાના દુખાવામાં પેઇનકિલર નહિ પરંતુ આ નેચરલ પદ્ધતિમાં મેળવો રાહત

માથાનો દુખાવો આજના સમયની સામાન્ય સમસ્યા બની ગઇ છે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે લોકો પેઇનકિલર્સનો ઉપયોગ કરે છે. જો કે આ પેઇન કિલર પેઇનથી રાહત તો આપે છે પરંતુ ઓર્ગનને નુકસાન પણ કરે છે. તો સમજીએ કે માથાના દુખાવામાં પેઇન કિલર્સ સિવાય એવી કંઇ વસ્તુઓ છે જેનાથી રાહત મેળવી શકાય

Painkiller for Headache: માથાનો દુખાવો આજના સમયની સામાન્ય સમસ્યા બની ગઇ છે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે લોકો પેઇનકિલર્સનો ઉપયોગ કરે છે. જો કે આ પેઇન કિલર પેઇનથી રાહત તો આપે છે પરંતુ ઓર્ગનને નુકસાન પણ કરે છે. તો સમજીએ કે માથાના દુખાવામાં પેઇન કિલર્સ સિવાય એવી કંઇ વસ્તુઓ છે જેનાથી રાહત મેળવી શકાય

માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની રહી છે જેનાથી ભાગ્યે જ કોઈ અછૂત રહ્યું હશે. માથાનો દુખાવો પણ આજની અસ્તવ્યસ્ત લાઇફ સ્ટાઇલની દેણ છે. તેનાથી છુટકારો મેળવવા માટે આપણે  પેઇનકિલર્સનો ઉપયોગ કરીએ છીએ.  હા, આજકાલ લોકો એવું  વિચારે છે કે, પેઇન કિલર સિવાય તેનો કોઇ ઈલાજ  નથી. આ વિચારસરણીના કારણે આપને પેઇનકિલર્સની આદત પડી જાય છે. . ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થઈ રહ્યું. જો એમ હોય તો આ તમારા માટે ચેતવણીની નિશાની છે. હા, બિલકુલ કોઈ પણ પેઈન કિલર સ્વાસ્થ્ય માટે કોઈ પણ એન્ગલથી સારી નથી. તેનાથી સ્વાસ્થ્યને માત્ર અને માત્ર નુકસાન થશે. તો પેઇન કિલર્સ વિના કેવી માથાના દુખાવાથી રાહત મેળવવી જાણીએ

તેલથી માલિશ કરો

જો તમને તમારા માથામાં તીવ્ર દુખાવો થાય છે, તો તમારે કોઈપણ તેલ સાથે ચંપી કરવું જોઈએ. તેને હળવાશ અનુભવાશે.  વાસ્તવમાં તમારા જ્ઞાનતંતુઓને તેલથી માલિશ કરવાથી રાહત મળે છે. જેના કારણે તમને માથાના દુખાવામાં રાહત મળશે.

આઇસ પેક

બરફને  સ્વચ્છ કપડામાં લપેટીને કપાળ પર થોડું દબાવો. તેનાથી તમને ગંભીર માથાનો દુખાવોમાં તરત જ રાહત મળશે. તમે વારંવાર કરી શકો છો. એટલે થોડી થોડી મિનિટના અંતરે બરફનો શેક કરી શકો છો.

ગરમ ચોખાનું  શેક 

કાચા ચોખાને તવા પર  ગરમ કરો, પછી તેને પોલીબેગ અથવા કાપડની થેલીમાં ભરો. આની મદદથી તમે કપાળ પર શેક કરો.  તેનાથી માથાના દુખાવામાં પણ રાહત મળશે. ખાસ કરીને ઠંડીની સિઝનમા આ પ્રયોગ કરવાથી રાહત મળે છે.

પાણી પીવો

શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરો કારણ કે પાણીની ઉણપથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. જો તમને ક્યારેય માથું દુખતું હોય તો 2 ગ્લાસ ઠંડુ પાણી પીવો, તેનાથી પણ રાહત મળશે.

શ્વાસ લેવાની કસરતો

આપ પ્રાણાયામ, મડિટેશનથી પણ આ દુખાવાથી રાહત મેળવી શકો છો. માથાના દુખાવો વારંવાર થતો હોય તો આપ ચેતી જાવ અને મેડિટેશન યોગને દિનચર્યામાં સામેલ કરો.

 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
Advertisement

વિડિઓઝ

Gujarat Corona Cases Hike : ગુજરાતમાં કોરોના વકરતા સરકાર એલર્ટ , શું આપી સલાહ?Udaipur Prostitute Racket: રિસોર્ટમાંથી ઝડપાયું પ્રોસ્ટિટ્યૂટ રેકેટ, ગુજરાતના 15 વેપારી ઝડપાયાMehsana Crime : મહેસાણામાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, કેવી રીતે થયો પર્દાફાશ?Porbandar News: રામદેવપીર મંદિર પર મંડપ તૂટી પડતા એકનું મોત, જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
Panchayat 4 : 'પંચાયત 4'નું શાનદાર ટ્રેલર રિલીઝ, ફુલેરા ગામમાં ક્રાંતિ દેવી અને મંજુ દેવી વચ્ચે ચૂંટણી જંગ
Panchayat 4 : 'પંચાયત 4'નું શાનદાર ટ્રેલર રિલીઝ, ફુલેરા ગામમાં ક્રાંતિ દેવી અને મંજુ દેવી વચ્ચે ચૂંટણી જંગ
Jagannath Rath yatra 2025: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક
Jagannath Rath yatra 2025: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક
નિવૃતિ લેતા જ કેપ્ટન બન્યો IPLનો આ સ્ટાર ખેલાડી, ફાઇનલમાં 13 સિક્સ સાથે ફટકાર્યા હતા 137 રન
નિવૃતિ લેતા જ કેપ્ટન બન્યો IPLનો આ સ્ટાર ખેલાડી, ફાઇનલમાં 13 સિક્સ સાથે ફટકાર્યા હતા 137 રન
હજુ આટલા દિવસ સહન કરવી પડશે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી
હજુ આટલા દિવસ સહન કરવી પડશે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget