શોધખોળ કરો

Green apple: ગ્રીન એપ્પલના ફાયદા જાણીને દંગ રહી જશો, આ કારણે સ્કિનને રાખશે યંગ,આ બીમારીમાં છે વરદાન

લીલા સફરજનનું સેવન સ્કિનને એવરયંગ રાખે છે. આ રીતે સેવન કરવાથી એક નહિ અનેક બીમારી કોસો દૂર રહે છે

Green Apple Benefits: તમે અત્યાર સુધી લાલ સફરજનના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ  લીલા સફરજનના પણ અનેક ફાયદા છે.  લીલા સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનનું સેવન કરીને ત્વચાને વધતી ઉંમરે પણ  સ્વસ્થ રાખી શકાય છે, લીવર માટે લીલું સફરજન ખૂબ જ સારું માનવામાં આવે છે. દરરોજ સવારે 1 લીલું સફરજન ખાવું જોઈએ

લીલા સફરજનના પોષકતત્વો

લીલું સફરજન પોષક તત્વોનો ભંડાર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, વિટામિન-એ અને વિટામિન-કે જેવા પોષક તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ લોકો માટે વરદાન છે લીલા સફરજન

લીલા સફરજનનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રહે છે. લીલા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો ડોક્ટરની સલાહ લીધા પછી તમે લીલા સફરજનનું સેવન કરી શકો છો.

લીલા સફરજન ખાવાના ફાયદા

  • લીલું સફરજન ખાવાથી કબજિયાત અને ઝાડા મટે છે.
  • લીલા સફરજનમાં રહેલા પોષક તત્વો લીવરને મજબૂત બનાવવાનું કામ કરે છે.
  • લીલા ફાઇબર અને વિટામિન સીથી ભરપૂર છે. તે વજન ઘટાડવામાં  મદદરૂપ છે.
  • લીલા સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજો ઘટાડે છે.
  • લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
  • લીલા સફરજનનું સેવન સ્કિનને એવરયંગ રાખે છે. વધતી ઉંમરની અસર ઓછી કરે છે અને સ્કિને હેલ્ધી અને ગ્લોઇંગ રાખે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Embed widget