શોધખોળ કરો

Liver Damage Signs: જો રાત્રે તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો એલર્ટ, લિવર ડેમેજની છે નિશાની

Liver Damage Signs: આજકાલ જીવનશૈલી ખૂબ જ ખરાબ થઈ રહી છે. જેની અસર શરીર પર પડી રહી છે. ખરાબ ખાવાની આદતો, ઊંઘવાની પેટર્નમાં બદલાવ અને ધૂમ્રપાન જેવી આદતો સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે.

Liver Damage Signs: આજકાલ જીવનશૈલી ખૂબ જ ખરાબ થઈ રહી છે. જેની અસર શરીર પર પડી રહી છે. ખરાબ ખાવાની આદતો, ઊંઘવાની પેટર્નમાં બદલાવ અને ધૂમ્રપાન જેવી આદતો સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે. યકૃત(Liver)ને નુકસાન થવાનું જોખમ પણ આના પરિણામે છે. લીવર ડેમેજના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવી રહ્યા છે.

ડોક્ટરોનું કહેવું છે કે જો લીવરના લક્ષણો સમયસર સમજી લેવામાં આવે તો આ ખતરનાક બિમારીથી બચી શકાય છે અને લીવરને બચાવી શકાય છે. લીવર ડેમેજના કેટલાક લક્ષણો રાત્રે દેખાય છે, જેને અવગણવા જોઈએ નહીં.

ફેટી લીવર કેટલા પ્રકારના હોય છે?

ફેટી લીવરની સમસ્યા સામાન્ય રીતે વધુ પડતો આલ્કોહોલ પીવા, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવા અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે થાય છે. ફેટી લિવરના રોગ બે પ્રકારના હોય છે. પ્રથમ- આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (AFLD) અને બીજું- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD).

1. પેટમાં દુખાવો

જ્યારે લીવરને નુકસાન થાય છે ત્યારે પેટમાં દુખાવો શરૂ થાય છે. જ્યારે લીવરને નુકસાન થાય છે ત્યારે તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે તેની સાઈઝ પણ વધવા લાગે છે. આના કારણે લીવર પર દબાણ વધે છે અને દુખાવો તીવ્ર બને છે.

2. ત્વચામાં ખંજવાળ

જો લીવરમાં કોઈ સમસ્યા હોય તો ત્વચા પર ખંજવાળની ​​સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને રાત્રે જો ચામડીમાં ખંજવાળ, ઈરીટેશન અથવા ફોલ્લીઓ જેવી ત્સમસ્યાઓ હોય,  તો તેને અવગણશો નહીં, નહીં તો સમસ્યા ગંભીર બની શકે છે.

3. ચક્કર, ઉલટી અને ઉબકા

ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ લીવર ડેમેજનું મુખ્ય લક્ષણ છે. જો આ પ્રકારની સમસ્યા રાત્રે થાય છે, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આમાં વિલંબ ખતરનાક બની શકે છે. જેના કારણે લીવર અને સ્વાસ્થ્ય બંને માટે સમસ્યા થઈ શકે છે.

4. પેશાબના રંગમાં ફેરફાર

પેશાબનો રંગ બદલવો એ લીવર ડેમેજની નિશાની છે. જ્યારે લીવરને નુકસાન થાય છે, ત્યારે શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધી જાય છે, જેના કારણે પેશાબનો રંગ ઘાટો પીળો થઈ જાય છે. જો આવું થાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

5. સોજો

જો રાત્રે પગના નીચેના ભાગમાં સોજો હોય તો સાવધાન રહેવું જોઈએ. વધુ પડતો સોજો અને દુખાવો એ લીવર સંબંધિત સમસ્યાઓના સંકેતો છે. આ સ્થિતિને અવગણવી જોઈએ નહીં અને તરત જ તપાસ કરવી જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
Embed widget