શોધખોળ કરો

હૃદયની બીમારીનો આ બ્લડ ગ્રુપના લોકો જલદી બને છે શિકાર, થઈ જાવ Alert

બ્લડ ગ્રુપ અને હ્રદયરોગ વચ્ચેના સંબંધ પર હાથ ધરાયેલા કેટલાક અભ્યાસો પછી કોને વહેલી તકે હાર્ટ એટેક આવે છે તે જાણવા મળ્યું છે.

Blood Group Connection From Heart:  તંદુરસ્ત અને દીર્ધાયુ જીવન માટે સ્વસ્થ હૃદય હોવું ખૂબ જ જરૂરી છે. હૃદયના સ્વાસ્થ્યના મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હૃદય સંબંધિત બીમારીઓ જીવનશૈલી અને જિનેટિક્સ પર વધુ નિર્ભર હોવા છતાં ક્યારેક બ્લડ ગ્રુપ પણ તેનો આધાર બની જાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે એવા ઘણા સંજોગો છે જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે અને બ્લડ ગ્રુપ તેમાંથી એક છે. હા, ચોક્કસ રક્ત જૂથો ધરાવતા લોકોમાં હૃદય સંબંધિત જોખમો અન્ય કરતા વધુ હોય છે. આવી સ્થિતિમાં તમારે તમારું બ્લડ ગ્રુપ પણ ચેક કરાવવું જોઈએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા બ્લડ ગ્રુપના લોકોને હ્રદય રોગનો ખતરો વધારે હોય છે.

આ બ્લડ ગ્રુપના લોકોને હ્રદય રોગનું જોખમ વધારે હોય છે

બ્લડ ગ્રુપ અને હ્રદયરોગ વચ્ચેના સંબંધ પર હાથ ધરાયેલા કેટલાક અભ્યાસો પછી કોને વહેલી તકે હાર્ટ એટેક આવે છે તે જાણવા મળ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે A અને B બ્લડ ગ્રુપના લોકો O બ્લડ ગ્રુપના લોકો કરતાં વધુ હૃદય રોગથી પીડાય છે. A અને B બ્લડ ગ્રુપના લોકોને તેમના શરીરમાં લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ હોય છે અને આ જ કારણ છે કે આવા લોકો O ગ્રૂપની તુલનામાં હૃદય સંબંધિત રોગોનો વધુ શિકાર બને છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે A અને B બ્લડ ગ્રુપના લોકોનું બીપી O બ્લડ ગ્રુપના લોકો કરતા ઓછું રહે છે.

આ બ્લડ ગ્રુપના લોકોને હ્રદય રોગનું જોખમ ઓછું હોય છે

અમેરિકામાં ચાર લાખથી વધુ લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ બાદ અમેરિકન હાર્ટ એસોસિએશનના નિષ્ણાતોનું કહેવું છે કે ઓ ગ્રૂપ જેને ખૂબ જ દુર્લભ જૂથ કહેવામાં આવે છે, તેના લોકોને હૃદય સંબંધિત જોખમ ઓછું હોય છે. આ અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે અન્ય ગ્રુપની સરખામણીમાં O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ 10 ટકા ઓછું હતું.

Disclaimer: આ લેખમાં દર્શાવેલી રીત, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

Embed widget