શોધખોળ કરો

Weight loss Tips: વજન ઉતારવા ઇચ્છો છો? જાણો દિવસમાં કેટલી ખાંડ લઇ શકાય

જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ

Health Tips: જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ

ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ..

ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. ઉપરાંત ડાયાબીટિશની બીમારીનું પણ જોખમ રહે છે. ઇન્ડિયન જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એક રિસર્ચમાં જોવા મળ્યું કે, ભારતના લોકોને શુગરની લત છે અને તે જોખમી છે. ભારતમાં દર વર્ષે 80 ટકા મોત ડાયાબિટીશના કારણે થાય છે અને કેન્સર હાર્ટ બીટન સમસ્યા પણ થાય છે. આ રોગ ક્યાંકને કયાંક ઓવર શુગરના સેવનથી થાય છે.

આખા દિવસમાં કેટલા ચમચી શુગર લેવી જોઇએ?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક વ્યક્તિને દિવસભરમાં અન્ય ફૂડ અને પ્રત્યક્ષ રીતે એમ કરીને કુલ 6 ચમચી ખાંડ લેવી જોઇએ.જેથી મેદસ્વીતા અને ડાયાબિટીશની બીમારીથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી ખાણી પાણીમાં એવી વસ્તુઓને સામેલ કરો જેમાં નેચરલ શુગર હોય છે.

વધુ શુગર લેવાથી થતી બીમારી

  1. જો શુગર વધુ લો છો તો તેનાથી આપને ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ રહે છે.
  2. વધુ શુગર લેવાથી પ્રૈક્રિયાઝ ઇંસુલિન વધુ ઉત્પન કરે છે. જેના કારણે શરીરમાં મોજૂદ કોશિકા ઇંસુલિનને પ્રતિરોધ કરવા લાગે છે.
  3. વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.
  4. શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે.
  5. વધુ શુગર લેવાથી માથામાં દુખાવો અને તણાવ પેદા થાય છે

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ગુજરાતમાં તાલિબાની સજા
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચના સિક્કાની બે બાજુ!
Hun To Bolish : હું તો બોલીશ : સિંહ બીમાર કે કુપોષણનો શિકાર?
AAJ No Muddo : આજનો મુદ્દો : કયારે મળશે સસ્તુ ખાતર ?
Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ  બદલ્યા છે નિયમ
એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ બદલ્યા છે નિયમ
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Embed widget