શોધખોળ કરો

World Asthma Day 2023: આજે 'વર્લ્ડ અસ્થમા ડે', જાણો ઇતિહાસ અને મહત્વ, શું છે આ બીમારી વધવા પાછળનું કારણ?

વિશ્વ અસ્થમા દિવસ મે મહિનાના પ્રથમ મંગળવારે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

World Asthma Day 2023: વિશ્વ અસ્થમા દિવસ મે મહિનાના પ્રથમ મંગળવારે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2023 માં  વિશ્વ અસ્થમા દિવસ 2 મે એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસનું આયોજન ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (GINA) દ્વારા કરવામાં આવે છે, જેની સ્થાપના 1993માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સમર્થનથી કરવામાં આવી હતી. આ રોગ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને અસ્થમાની સમસ્યાને જડમૂળથી દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વભરમાં અસ્થમા પ્રત્યે જાગૃતિ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો પણ છે.

આ વર્ષની થીમ

આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસની થીમ અસ્થમા કેર ફોર ઓલ છે. થીમ મુજબ આ વર્ષનો ઉદ્દેશ્ય ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં અસ્થમા સંબંધિત વધતી જતી બિમારી અને મૃત્યુદરને નિયંત્રિત કરવાનો છે. આ મુદ્દાને ઉકેલવા માટે GINA આ વર્ષે અસ્થમાની દવાઓ અને અસ્થમા વ્યવસ્થાપન કાર્યક્રમોના વિકાસ અને અમલીકરણને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વભરના દેશો સાથે જોડાશે અને કામ કરશે.

કેમ કહે છે અસ્થમા

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, અસ્થમા શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે જેનો અર્થ શ્વાસની તકલીફ થાય છે, જેનો અર્થ એવો થાય છે કે જે કોઈને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેને અસ્થમા હોવાનું જણાય છે.

અસ્થમા દિવસનો ઇતિહાસ

1998 થી વિશ્વ અસ્થમા દિવસ 35 થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું ઉદ્ઘાટન બાર્સેલોના, સ્પેનમાં વર્લ્ડ અસ્થમા મીટિંગ સાથે કરવામાં આવ્યું હતું. ત્યારથી, શ્વસન રોગો વિશે જાગૃતિ વધારવા અને અસ્થમા વિશે વિશ્વભરમાં શિક્ષણ ફેલાવવા માટે આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

અસ્થમાનું કારણ

-જો પરિવારમાં માતા-પિતાને અસ્થમાની સમસ્યા હોય તો બાળકને અસ્થમા થવાની શક્યતા 3 થી 6 ગણી વધી જાય છે.

જો કુટુંબમાં એલર્જી હોય ખાસ કરીને હેફિવરના દર્દી હોય તો તેમના બાળકોને અસ્થમા થવાની સંભાવના વધારે છે.

-જો બાળપણમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય તો પછીથી ક્રોનિક અસ્થમા થવાની શક્યતા રહે છે.

-જો પરિવારમાં અસ્થમાનો દર્દી હોય અને તે એવા કાર્યસ્થળ પર કામ કરી રહ્યો હોય જ્યાં તેને ધૂળ, રાસાયણિક ધૂમાડો, મોલ્ડ વગેરેના સંપર્કમાં આવવું પડતું હોય તો તેને અસ્થમા થઈ શકે છે.

-ધૂમ્રપાનથી પણ અસ્થમા થઈ શકે છે. જો માતા ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરે છે, તો તેના બાળકને અસ્થમાની સમસ્યા થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget