શોધખોળ કરો

Uterine Cancer: આ સંકેત બતાવે છે ગર્ભાશયનું કેન્સર, તુરંત કરાવો ડોક્ટર પાસે તપાસ

Uterine Cancer: ગર્ભાશયમાં બે પ્રકારના કેન્સર હોય છે પ્રથમ એન્ડોમેટ્રાયલ કેન્સર અને બીજું ગર્ભાશય સાર્કોમા. કેન્સરના ચિહ્નોમાં માસિક સ્રાવની વચ્ચે અથવા મેનોપોઝ પછી રક્તસ્રાવનો સમાવેશ થાય છે.

Uterus Cancer Symptoms: શું તમને વારંવાર પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે, શું પીરિયડ્સ દરમિયાન ભારે રક્તસ્ત્રાવ થાય છે, શું મેનોપોઝ પછી ગર્ભાશયમાંથી સફેદ સ્રાવ થાય છે. જો હા તો સાવધાન. આ તમામ ચિહ્નો ગર્ભાશયમાં કેન્સરના હોઈ શકે છે. ગર્ભાશય એ સ્ત્રીના શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે ગર્ભવતી થવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓમાં પીરિયડ્સ માટે પણ ગર્ભાશય જવાબદાર છે. આવી સ્થિતિમાં ગર્ભાશયમાં થોડી સમસ્યા પણ માતા બનવાનું સપનું તૂટી શકે છે.

જ્યારે ગર્ભાશયમાં કેન્સર થાય છે, ત્યારે શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. શરીર અનેક પ્રકારના સંકેતો આપવા લાગે છે. જો આ ચિહ્નો સમયસર સમજી લેવામાં આવે તો આ કેન્સરનો યોગ્ય સમયે ઈલાજ થઈ શકે છે. અહીં જાણો ગર્ભાશયમાં કેન્સરના 5 સંકેતો...

1. અતિશય રક્તસ્ત્રાવ
યોનિમાર્ગમાં સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ એ ગર્ભાશયના કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. જો મેનોપોઝ પછી આવા લક્ષણો જોવા મળે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય જો આ સમયગાળા દરમિયાન પિડિય્સમાં ફેરફાર થાય અથવા વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હોય તો તેનાથી ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે.

2. યોનિમાર્ગ સ્ત્રાવ દુર્ગંધયુક્ત હોવો
યોનિમાર્ગ સ્રાવ એકદમ સામાન્ય છે, પરંતુ જો તે દુર્ગંધયુક્ત હોય તો તમારે તેને અવગણવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ગર્ભાશયના કેન્સરની નિશાની હોઈ શકે છે. તેની સમયસર સારવાર કરાવવાથી ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

3. કોઈપણ કારણ વગર વજન ઘટવું
જો તમારું વજન કોઈ પણ ડાયટ કે એક્સરસાઇઝ વગર ઝડપથી ઘટી રહ્યું છે તો તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ. સ્ત્રીઓમાં આ સંકેત ગર્ભાશયમાં કેન્સરની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.

4. પેશાબ કરવામાં સમસ્યા
જો પેશાબમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે ગર્ભાશયના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. આવા સંકેતો દેખાય કે તરત જ ડૉક્ટર પાસે જઈને ટેસ્ટ કરાવવો જોઈએ. આનાથી આ રોગને તરત જ ઓળખી શકાય છે.

5. પેટમાં દુખાવો
જો પેટમાં વારંવાર દુખાવો થતો હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે ગર્ભાશયમાં કેન્સરની નિશાની હોઈ શકે છે. જો કે, આના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ ટેસ્ટ કરાવવાથી કેન્સરની ચિંતા દૂર થઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસોLimbdi Accident News : લીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 10થી વધુ ઇજાગ્રસ્તBanaskantha Mega Horse Show : બનાસકાંઠાના લાખણીના જસરામાં આજથી અશ્વમેળાનો થયો પ્રારંભSurat Accident News: સુરત જિલ્લામાં ફરી એકવાર બેફામ ડમ્પરના આતંકથી મહિલાએ ગુમાવ્યો જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ: ભારત-પાક મેચ જોવા પહોંચી અભિનેત્રી, સુપરહિટ ફિલ્મમાં કરી ચૂકી છે કામ
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ: ભારત-પાક મેચ જોવા પહોંચી અભિનેત્રી, સુપરહિટ ફિલ્મમાં કરી ચૂકી છે કામ
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
Embed widget