શોધખોળ કરો

અમદાવાદઃ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર

શહેરના કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તીર્થ રાજ એપાર્ટમન્ટના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી છે.

અમદાવાદઃ શહેરના કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તીર્થ રાજ એપાર્ટમન્ટના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી છે. અંદાજિત 40 વર્ષના પુરુષની લાશ છે. આ લાશ કોની છે તેની પરખ નથી થઈ. શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

અમદાવાદઃ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર

સ્થાનિકે જણાવ્યું હતું કે, આજે સવારે 6.30 વાગ્યે નીમાબેન લાશ જોઇ હતી. જેમને અન્ય લોકોને જાણ કરી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. સોસાયટીમાંથી લાશ મળી આવતાં રહીશો ચિંતિત બન્યા છે. જોકે, સોસાયટીમાંથી કોઈ વ્યક્તિએ હજુ ઓળખ કરી નથી. 

Rajkot Crime News:  રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ હવે ખાખી પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના  બે સભ્યો ઘાયલ થયા હતા.

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ ત્રાટકે તે પહેલાં SOG ટીમ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંને પક્ષોએ સામ સામે ફાયરિંગ કર્યુ હતું. ધાડપડું ગેંગના સભ્યો પોલીસે દબાવી રાખ્યા હતા. ઉપરાંત પોલીસની રિવોલ્વર પણ આચકી લેવાનો પ્રયાસ થયો હતો. ઘટના બાદ પોલીસે મોડી રાત્રે આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે નવાજૂનીના એંધાણ, તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 20થી વધુ વિમાનો

યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતથી નારાજ ચીને કહ્યું કે અમેરિકાને પરિણામ ભોગવવા પડશે. આ દરમિયાન, સમાચાર એજન્સી એએફપીએ તાઈવાનની સેનાને ટાંકીને જણાવ્યું છે કે ચીનના 21 સૈન્ય વિમાનોએ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં ઉડાન ભરી છે. આ પહેલા તાઈવાનના મીડિયાએ પેલોસીના તાઈપેઈમાં આગમનની જાણકારી આપતા જ ​​ચીનના સત્તાવાર સોશિયલ મીડિયાએ તાઈવાન સ્ટ્રેટ તરફ જંગી સેનાની હિલચાલ વિશે માહિતી આપી હતી.

નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને 50 મિનિટમાં તાઈવાનની આસપાસ લશ્કરી કવાયત અને 'લશ્કરી કાર્યવાહી'ની ધમકી આપી હતી. ચીને કહ્યું છે કે તે તાઈવાનના ભાગોમાં ટાર્ગેટેટ લશ્કરી કાર્યવાહી કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rajinikanth: દિગ્ગજ અભિનેતા રજનીકાંત ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તબિયત?

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

Embed widget