શોધખોળ કરો

Edible Oil Pirce Hike : સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો, જાણો કેટલો ઝીંકાયો વધારો?

સાતમ આઠમના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે. લોકો ખાસ કરીને સાતમ આઠમના તહેવાર પહેલા અલગ અલગ ફરસાણ બનાવે છે.

રાજકોટઃ સાતમ આઠમના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે. લોકો ખાસ કરીને સાતમ આઠમના તહેવાર પહેલા અલગ અલગ ફરસાણ બનાવે છે. પરંતુ સતત ખાદ્યતેલોના ભાવને લઈને ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી. છેલ્લા આઠ દિવસથી સતત પામેલ કપાસીયા તેલ અને સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 

તેલના ડબે 50થી લઈ અને 70 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ભાવ 15 થી 20 રૂપિયાનો વધારો. સીંગતેલનો ડબો 2750 થી 2800 થયા. પામતેલના ભાવ માં આઠ દિવસમાં 130 રૂપિયાનક વધારો. પામતેલનો ડબો 2030 થી 2100 થયો. પામતેલના માલનો સોર્ટજ, માગમાં વધારો. મલેશિયામાં પણ તેલમાં ભાવ વધારો થયો. 

આપણા દેશમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે, તો કપાસિયા તેલમાં 8 દિવસમાં ડબે 20 રૂપિયાનો ડબે વધારો થયો છે. 

Petrol Diesel Rate: દેશમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સતત 73મા દિવસે OMCએ તેમના વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા 22 મેના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ભારતની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પેટ્રોલના વેચાણમાં નુકસાન થયું છે અને તેને 10 રૂપિયા પ્રતિ લિટરના નુકસાને વેચ્યું છે.

આજે ક્રૂડ તેલની કિંમત

આજે, ક્રૂડ તેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે પરંતુ બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ $ 100 પર પાછો ફર્યો છે. WTI ક્રૂડ આજે પ્રતિ બેરલ $94.28 અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $100.3 ના દરે જોવા મળી રહ્યું છે.

દિલ્હીમુંબઈ સહિત ચાર મુખ્ય મહાનગરોમાં ઈંધણના દરો (લિટર દીઠ)

  • દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે
  • ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

દેશના અન્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ (લિટર દીઠ)

  • બેંગલુરુમાં પેટ્રોલ રૂ. 101.94 અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર
  • હૈદરાબાદમાં પેટ્રોલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર છે
  • લખનૌમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર છે
  • પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર છે
  • તિરુવનંતપુરમમાં પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર
  • ભુવનેશ્વરમાં પેટ્રોલ રૂ. 103.19 અને ડીઝલ રૂ. 94.76 પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેરમાં પેટ્રોલ રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 પ્રતિ લીટર
  • જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget