શોધખોળ કરો

Indian Railways: ડિસેમ્બરમાં ફરવા જવાનો પ્લાન બનાવતા લોકો માટે ઈન્ડિયન રેલવે લાવ્યું ધાસુ પેકેજ, આ રીતે કરો બુકિંગ

IRCTC Tour Package: ઈન્ડિયન રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને કોણાર્ક ડાન્સ અને સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાની તક મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે.

IRCTC Tour Package: ઈન્ડિયન રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને કોણાર્ક ડાન્સ અને સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાની તક મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણ 3 દિવસનો પ્રવાસ હશે. આ સફરનો લાભ તમે ડિસેમ્બર મહિનામાં મળશે. જો તમારો પણ ડિસેમ્બરમાં 3 દિવસનો પ્રવાસ કરવાનો પ્લાન છે, તો પેકેજની વિગતો જાણવી તમારે જરૂરી છે.

IRCTCએ ટ્વિટ કર્યું
IRCTCએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે તમારી પાસે કોણાર્ક ડાન્સ અને સેન્ડ આર્ટ ફેસ્ટિવલની મુલાકાત લેવાની તક છે. રેલવે તમારા માટે એર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ 3 દિવસ અને 2 રાતનું હશે. આ પેકેજમાં તમારો ખર્ચ 21955 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.

પેકેજની વિગતો-

  • પેકેજનું નામ - કોણાર્ક ડાન્સ એન્ડ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
  • ટૂર સર્કિટ - ભુવનેશ્વર - પુરી - કોણાર્ક - ચિલ્કા - ભુવનેશ્વર
  • રહેવાની વ્યવસ્થા - પુરીની શ્રીહરિ અને તેને સમાન હોટેલમાં
  • તમે કઈ તારીખે મુસાફરી કરી શકો છો - 1લી ડિસેમ્બર 2022 થી 5મી ડિસેમ્બર 2022 સુધી

કેટલો ખર્ચ થશે?
આ પેકેજમાં સિંગલ ઓક્યુપેસીમાં વ્યક્તિ દીઠ રૂ. 28325નો ખર્ચ થશે. તો બીજી તરફ, ડબલ ઓક્યુપેસી માટે વ્યક્તિ દીઠ 22650 રૂપિયાનો ખર્ચ થશે. ટ્રિપલ ઓક્યુપન્સીમાં 21955 રૂપિયાનો ખર્ચ થશે. આ સિવાય જો બાળકોના ભાડાની વાત કરીએ તો 5 થી 11 વર્ષ સુધીના બેડવાળા બાળકનું ભાડું 19220 રૂપિયા, બેડ વગરના બાળક માટે 17705 રૂપિયા અને 5 વર્ષથી નીચેના બાળકોનું ભાડું 10335 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ હશે.

  • પહેલો દિવસ - હૈદરાબાદ - ભુવનેશ્વર - પુરી - કોણાર્ક
  • બીજો દિવસ  - પુરી
  • ત્રીજો દિવસ  - પુરી - ભુવનેશ્વર

પેકેજમાં શું શું મળશે-

  • એર ટિકિટ
  • પુરીમાં 2 રાત રહેવાની સગવડ
  • 2 નાસ્તો, 3 લંચ અને 2 ડિનર ઉપલબ્ધ રહેશે
  • મેમોરિયલ એન્ટ્રી ફી
  • કોણાર્ક ડાન્સ ફેસ્ટિવલની એન્ટ્રી ફી
  • ચિલ્કા તળાવમાં બોટિંગ ચાર્જ પણ પેકેજમાં સામેલ છે.
  • મુસાફરી વીમો
  • ટૂર મેનેજરની સુવિધા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Embed widget