શોધખોળ કરો

RBI Repo Rate: મોંઘી લોન માટે તૈયાર રહો! RBI ફરી એકવાર રેપો રેટમાં 25 bpsનો વધારો કરી શકે છે

ઘણા નિષ્ણાતો માને છે કે આરબીઆઈનો આ વધારો છેલ્લો હશે. RBIએ ગયા વર્ષે મેથી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

RBI Repo Rate May Hike Again: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફરી એકવાર રેપો રેટ વધારવા પર વિચાર કરી રહી છે. મોંઘવારી દર ઘટાડવા માટે, દેશની મધ્યસ્થ બેંક તેને ફરીથી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યોની પેનલ આ સપ્તાહના અંતમાં FY2024 માટેની પ્રથમ નાણાકીય નીતિ જાહેર કરશે અને ફરી એકવાર રેપો રેટમાં 25 bpsનો વધારો કરી શકે છે. નાણાકીય નીતિ સમિતિની આગામી સમીક્ષા બેઠક 3, 5 અને 6 એપ્રિલના રોજ યોજાશે. 4 એપ્રિલે મહાવીર જયંતિના કારણે કોઈ બેઠક નહીં થાય.

ઘણા નિષ્ણાતો માને છે કે આરબીઆઈનો આ વધારો છેલ્લો હશે. RBIએ ગયા વર્ષે મેથી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. રિઝર્વ બેંકે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા અને મોંઘવારી દર ઘટાડવા માટે દરોમાં વધારો કર્યો છે. અત્યારે RBIનો રેપો રેટ 6.50 ટકા છે.

CPI ફુગાવાનો દર બે મહિના માટે 6 ટકાથી વધુ

છેલ્લી વખત કેન્દ્રીય બેંકે 8 ફેબ્રુઆરીએ છેલ્લી બેઠકમાં રેપો રેટમાં 25 બીપીએસનો વધારો કર્યો હતો. અગાઉ ડિસેમ્બર 2022માં 35 બીપીએસનો વધારો થયો હતો. ફેબ્રુઆરી 2023માં ભારતનો CPI ફુગાવો 6.44 ટકા હતો, જો કે તે અપેક્ષા કરતા વધારે હતો. આ સતત બીજો મહિનો હતો જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ફુગાવાનો દર ઘટ્યા બાદ 6 ટકાથી વધુ રહ્યો છે.

EMIનો બોજ લોકો પર પડી રહ્યો છે

રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ પણ લોનના વ્યાજમાં વધારો કર્યો છે, જેટલી વખત RBI રેપો રેટમાં વધારો કર્યો છે એટલી જ વખત બેંકોએ લોનના વ્યાજમાં વધારો કર્યો છે. બેંકોએ લોનના વ્યાજમાં લગભગ 2.50 ટકાનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં લોકો પર માસિક હપ્તાનું દબાણ વધ્યું છે અને જો RBI આ વખતે પણ રેપો રેટ વધારશે તો બેંકોની EMI વધુ વધશે.

વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી રહી છે

મિન્ટના રિપોર્ટ અનુસાર, ભારત સિવાય યુએસ અને યુકે જેવી સેન્ટ્રલ બેંકોએ પણ તેમના દરમાં વધારો કર્યો છે. આ દેશોમાં પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે દરોમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, યુએસ ફેડરલ રિઝર્વ તેની માર્ચની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં છેલ્લી ઘણી સમીક્ષાઓમાં વધારાના ડેટા પર નજીકથી નજર રાખી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Embed widget