શોધખોળ કરો

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું

Stock Market Closing: ત્રણ દિવસની તેજી પછી, ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર બંધ થયું હતું.

Stock Market Closing On 15th JUne 2023: ત્રણ દિવસની તેજી પછી, ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 310 પોઈન્ટ ઘટીને 62,918 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 68 પોઈન્ટના ઘટાડા સાથે 18,688 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું

ટોપ લૂઝર્સ

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો બેંકિંગ શેરોમાં જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 544 પોઈન્ટ અથવા 1.24 ટકાના ઘટાડા સાથે 43,443 પોઈન્ટ પર બંધ થયો હતો. આઈટી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધીને અને 16 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 22 તેજી સાથે  અને 28 ઘટાડા સાથે બંધ થયા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 62,916.98 63,310.96 62,871.08  
BSE SmallCap 32,048.18 32,190.20 32,014.57 0.11%
India VIX 11.08 11.37 9.69 -0.74%
NIFTY Midcap 100 34,907.00 35,029.80 34,790.45 0.21%
NIFTY Smallcap 100 10,636.60 10,693.25 10,620.00 0.15%
NIfty smallcap 50 4,788.30 4,817.45 4,779.30 0.26%
Nifty 100 18,653.60 18,757.45 18,633.65 -0.28%
Nifty 200 9,868.00 9,919.65 9,856.05 -0.21%
Nifty 50 18,688.10 18,794.10 18,669.05 -0.36%

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
ભારતીય શેરબજારમાં આવેલી રિકવરીના કારણે રોકાણકારોની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 290.72 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 290.85 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 13000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, સવારના વેપારમાં, BSE માર્કેટ કેપ પણ 292 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી છે.

3 મહિનામાં સંપત્તિ 37 લાખ કરોડ વધી

જૂન 15, 2023 એ ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખાસ દિવસ છે. માર્કેટમાં આવેલી તેજીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 291.89 લાખ કરોડની ઐતિહાસિક વિક્રમી ટોચે પહોંચી ગયું છે. અગાઉ, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 14 ડિસેમ્બરે રૂ. 291.30 લાખ કરોડને સ્પર્શ્યું હતું, જે સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. 20 માર્ચ, 2023 પછી, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રોકાણ વધારવાનું શરૂ કર્યું અને પરિણામે, છેલ્લા ત્રણ મહિનાથી બજાર સતત ઉપર જઈ રહ્યું છે. ત્રણ મહિનામાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં બમ્પર ઉછાળો આવ્યો છે. રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન આશરે રૂ. 37 લાખ કરોડની સંપત્તિ ઉમેરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget