શોધખોળ કરો

Upcoming IPOs: IPO માં રોકાણ કરવા થઈ જાવ તૈયાર! આ બે કંપનીઓના IPOને સેબી તરફથી મળી મંજૂરી

બંને કંપનીઓએ પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO માટે બજાર નિયમનકાર સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા હતા.

Upcoming IPO News: જો તમે IPOમાં પૈસા રોકવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. બે કંપનીઓના આગામી આઈપીઓ (IPO Upcoming) ટૂંક સમયમાં બજારમાં આવવાના છે. આમાં પ્રથમ કંપની બાલાજી સોલ્યુશન્સ (Balaji Solutions)  અને બીજી કંપની એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ (Enviro Infra Engineers) છે. બાલાજી સોલ્યુશન્સ એ આઇટી હાર્ડવેર અને મોબાઇલ એસેસરીઝ ફર્મ છે. જ્યારે એનવાયરો ઇન્ફ્રા એન્જીનિયર્સ (Enviro Infra Engineers IPO) એ વેસ્ટ વોટર સોલ્યુશન કંપની છે.

બંને કંપનીઓએ પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO માટે બજાર નિયમનકાર સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. આ દસ્તાવેજો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સબમિટ કરવામાં આવ્યા હતા. આ પછી, 23 જાન્યુઆરીએ, સેબીએ કંપનીઓને ઓબ્ઝર્વેશન લેટર આપ્યો. નોંધનીય બાબત એ છે કે ઓબ્ઝર્વેશન લેટર વગર IPO લાવી શકાતો નથી.

બાલાજી સોલ્યુશન્સ IPO ની વિગતો જાણો

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બાલાજી સોલ્યુશન્સ IPO દ્વારા બજારમાં 120 કરોડ રૂપિયાનો નવો હિસ્સો લાવવા જઈ રહ્યું છે. આ સિવાય કંપની અને ગ્રુપ પ્રમોટર એન્ટિટી દ્વારા ઓફર ફોર સેલ દ્વારા કુલ 75 લાખ ઈક્વિટી શેર વેચશે. કંપનીના પ્રમોટર્સ રાજેન્દ્ર સેકસરિયા અને રાજેન્દ્ર સેકસરિયા આ IPOમાં તેમના શેર વેચશે. આ સાથે કંપની 24 કરોડનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ લાવવાનું વિચારી રહી છે.

જો કંપનીએ આવું કરવું હોય તો આ IPOનું કદ નાનું હોવાની શક્યતા છે. બાલાજી સોલ્યુશન્સ એ અગ્રણી આઇટી હાર્ડવેર અને મોબાઇલ એસેસરીઝ કંપની છે. કંપનીની યોજના છે કે આ આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમમાંથી તે રૂ. 86.60 કરોડનો કાર્યકારી મૂડી તરીકે ઉપયોગ કરશે.

Enviro Infra Engineers IPO ની વિગતો જાણો

સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજો અનુસાર, એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સ તેના IPO (IPO News) માં સંપૂર્ણપણે નવા શેર જારી કરશે. આમાં, OFS દ્વારા એક પણ શેર જારી કરવામાં આવશે નહીં. આ સાથે આ IPOમાં કુલ 95 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. કંપની તેની કાર્યકારી મૂડી વધારવા અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કરશે.

આ પણ વાંચોઃ

Railway Budget 2023: આગામી ત્રણ વર્ષમાં દેશમાં 400 વંદે ભારત ટ્રેન દોડશે! રેલવેએ બનાવી આ મોટી યોજના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
Embed widget