શોધખોળ કરો

સેન્સેક્સમાં 2991 પોઈન્ટનો જંગી કડાકો, 10 ટકાની લોઅર સર્કિટ લાગતાં બજાર બંધ કરવું પડ્યું

શરૂઆતના અડધા કલાકમાં જ સેન્સેક્સ 2991 પોઈન્ટ ઘટી જતાં 10% મંદીની લોઅર સર્કિટ લાગી છે અને 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યું છે.

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે સોમવારે પણ કડાકો ચાલુ રહ્યો હતો. શેરબજાર ખૂલતાં જ ભારે વેચવાલી હેઠળ સેન્સેક્સમાં કડાકો બોલી ગયો હતો. શરૂઆતના અડધા કલાકમાં જ સેન્સેક્સ 2991 પોઈન્ટ ઘટી જતાં 10% મંદીની લોઅર સર્કિટ લાગી છે અને 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યું છે. આજે શેરબજારમાં શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં પહેલા જ 2400 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એ પછી ઘટાડો ચાલુ રહેતાં સેન્સેક્સ 2991 અંક ઘટી ગયો હતો. નિફ્ટી 694 પોઈન્ટ ઘટી 8116 પર આવી ગયો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે. સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા તેમજ શોર્ટ કવરિંગના કારણે શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1627.73 અંક વધીને 29915 અને નિફ્ટી 482 અંક વધીને 8749 પર બંધ થયો હતો. અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 913 અંકના ઘટાડા સાથે 19174 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 271 અંક ઘટીને 6879 પર બંધ થયો હતો. એસએન્ડપી 104 અંક ઘટીને 2304 પર બંધ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget