શોધખોળ કરો

સરકારે ક્રૂડ ઓઇલ, ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, શું પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે?

ભારતે સૌપ્રથમ 1 જુલાઈના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાગુ કર્યો હતો. અગાઉ, અન્ય ઘણા દેશોએ એનર્જી કંપનીઓ દ્વારા કરવામાં આવતા સુપર નોર્મલ નફા પર ટેક્સ લગાવ્યો હતો.

Windfall Tax: સરકારે એવિએશન ટર્બાઇન ઇંધણ, ડીઝલ અને ક્રૂડ ઓઇલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ અંગે 16 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 2,100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1,900 રૂપિયા, મંગળવાર, 17 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે સરકારે એટીએફ પરનો નિકાસ ટેક્સ 4.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3.5 રૂપિયા અને ડીઝલ પર 6.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 5 રૂપિયા કર્યો છે. ભારત તેલનો મોટો ઉપભોક્તા અને આયાતકાર રહ્યો છે. ઉપરાંત, ભારત રશિયા પાસેથી પશ્ચિમી દેશો દ્વારા નિર્ધારિત પ્રતિ બેરલ 60 ડોલરની કિંમત કરતાં ઓછી કિંમતે તેલ ખરીદી રહ્યું છે.

ભારતે સૌપ્રથમ 1 જુલાઈના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાગુ કર્યો હતો. અગાઉ, અન્ય ઘણા દેશોએ એનર્જી કંપનીઓ દ્વારા કરવામાં આવતા સુપર નોર્મલ નફા પર ટેક્સ લગાવ્યો હતો. સરકાર વિન્ડફોલ ટેક્સની રજૂઆત પછી લગભગ દર બે અઠવાડિયામાં સુધારો કરી રહી છે.

અગાઉ, 2 જાન્યુઆરીએ, સરકારે વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો હતો. આ હેઠળ, ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ અગાઉ રૂ. 1,700થી વધારીને રૂ. 2,100 ($25.38) પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ સાથે, ડીઝલ પર નિકાસ કર 5 રૂપિયાથી વધારીને 7.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. અને ATF પર વિન્ડફોલ ટેક્સ 1.5 રૂપિયાથી વધારીને 4.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

આ વસૂલાતમાં 1.5 રૂપિયા પ્રતિ લિટરના રૂપમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (road infrastructure cess) પણ સામેલ છે.

ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વખત વિન્ડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોથી થયેલા નફાને ઘટાડવા માટે તે લાદવામાં આવ્યો હતો. ક્રૂડ પર 23,250 રૂપિયા પ્રતિ ટન, એટીએફ અને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટરનો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો.

સરકારના આ નિર્ણયથી ઓઈલ કંપનીઓને ફાયદો થશે. આજે રિલાયન્સ, ઓએનજીસી, ગેઈલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા જેવી કંપનીઓના શેરમાં એક્શન જોવા મળશે. જે ઓઈલ કંપનીઓ પ્રોડક્શન બિઝનેસમાં છે તેમને વધુ ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના આ 26 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી,હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: રાજ્યના આ 26 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી,હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Rain Forecast:  રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Weather Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે 18 લોકોના મોત, 139નું કરાયું રેસ્ક્યૂ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે 18 લોકોના મોત, 139નું કરાયું રેસ્ક્યૂ
ઈઝરાયલના યુદ્ધમાં ઝંપલાવશે અમેરિકા? ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યા પોતાના ફાઇટર જેટ
ઈઝરાયલના યુદ્ધમાં ઝંપલાવશે અમેરિકા? ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યા પોતાના ફાઇટર જેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવ બચાવવા જંપHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરમાં વેરાયા રૂપિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે મરવાનું નક્કીKutch Rains:  કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ, અંજારમાં ચારેય તરફ જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના આ 26 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી,હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: રાજ્યના આ 26 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી,હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Rain Forecast:  રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Weather Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે 18 લોકોના મોત, 139નું કરાયું રેસ્ક્યૂ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે 18 લોકોના મોત, 139નું કરાયું રેસ્ક્યૂ
ઈઝરાયલના યુદ્ધમાં ઝંપલાવશે અમેરિકા? ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યા પોતાના ફાઇટર જેટ
ઈઝરાયલના યુદ્ધમાં ઝંપલાવશે અમેરિકા? ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યા પોતાના ફાઇટર જેટ
G7 સમિટમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓને મળ્યા PM મોદી, જોવા મળી ભારતની ડિપ્લોમેટિક તાકાત
G7 સમિટમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓને મળ્યા PM મોદી, જોવા મળી ભારતની ડિપ્લોમેટિક તાકાત
બોઇંગ 787 વિમાનોમાં નથી મળી કોઇ મોટી ખામી, તપાસ પર એર ઈન્ડિયાએ DGCAને આપી જાણકારી
બોઇંગ 787 વિમાનોમાં નથી મળી કોઇ મોટી ખામી, તપાસ પર એર ઈન્ડિયાએ DGCAને આપી જાણકારી
'તાત્કાલિક તેહરાન છોડી દે તમામ ભારતીય નાગરિક', યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
'તાત્કાલિક તેહરાન છોડી દે તમામ ભારતીય નાગરિક', યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Embed widget