શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા ગામમાં એક દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા? સરપંચે શું લીધો મોટો નિર્ણય? જાણો

કોરોનાને કાબૂમાં લેવા માટે ગામના સરપંચે કહ્યું હતું કે, 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં આગામી 15 તારીખ સુધી તમામ દુકાનો બંધ રહેશે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા ગામમાં એક જ દિવસમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો. જેને લઈને ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ ગામ પાસેના હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો તેવી સ્થિતિ સર્જાઈ હતી. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. કોરોનાને કોબૂમાં લેવા માટે હડમતાળા ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જમાવ્યું હતું. કોરોનાને કાબૂમાં લેવા માટે ગામના સરપંચે કહ્યું હતું કે, 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં આગામી 15 તારીખ સુધી તમામ દુકાનો બંધ રહેશે. ગઈ કાલે સૌથી વધુ સુરતકોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પરેશનમાં 153, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, જામનગર કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટમાં 51, વડોદરામાં 39, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, ગાંધીનગરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, અમદાવાદમાં 21, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 17, આણંદમાં 16, જૂનાગઢમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામમાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદ 8, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?

Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાંGeniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાનેSunita Williams: સુનિતા વિલિયમ્સનું ધરતી પર આવવાનું કાઉન્ટડાઉન શરૂ, ક્રુ-10 મિશન શરૂ | Abp AsmitaMansukh Vasava: ભરુચના MP મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
Health Tips: વધુ પડતી ચા પીવાથી તમારા શરીરને શું થાય છે? આજે જાણીલો જવાબ

ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા

Multibagger Penny Stock: આ શેરે રોકાણકારોની તીજોરી ભરી દીધી, 1 લાખના બની ગયા 5 કરોડ

Embed widget