શોધખોળ કરો

Cricket: ટીમ ઇન્ડિયા પાસે આ વર્ષે 2025માં વધુ એક ICC ટ્રૉફી જીતવાનો મોકો, ભારત કરશે યજમાની

Cricket ICC Trophy: મ ઈન્ડિયા હવે જૂનમાં સીધો ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર, ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે

Cricket ICC Trophy: ભારતીય ક્રિકેટનો અત્યારે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ગઇ 9 માર્ચે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા સાથે સમાપ્ત થઈ ગઇ છે. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ જીત્યો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા સતત 2 વર્ષમાં 2 ICC ટ્રૉફી જીતવામાં સફળ રહી ચેમ્પિયન્સ ટ્રૉફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે થોડો આરામ લઈ રહ્યા છે. ઉપરાંત, તે 22 માર્ચથી શરૂ થનારી IPL 2025 ની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ 2 મહિના સુધી T20 ક્રિકેટ રમ્યા પછી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરશે.

ભારતના નિશાને વધુ એક ICC ટ્રૉફી - 
હવે સવાલ એ ઊભો થાય છે કે ભારતીય ટીમ આગળ કઈ સીરીઝ અને પછી ICC ટૂર્નામેન્ટ રમશે. ખરેખર, ટીમ ઈન્ડિયા હવે જૂનમાં સીધો ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર, ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે, જે 20 જૂનથી શરૂ થશે. જોકે, ભારતીય પુરુષ ટીમને ICC ટ્રૉફી રમવા માટે થોડી રાહ જોવી પડશે. ટીમ ઈન્ડિયા આવતા વર્ષે જ આઈસીસી ટ્રૉફીમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ICC T20 વર્લ્ડકપ 2026 હશે, જેમાં ટીમ ઈન્ડિયા પોતાના ખિતાબનો બચાવ કરશે. ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડકપ 2026નું આયોજન કરશે. જોકે, આ ટૂર્નામેન્ટના થોડા મહિના પહેલા ભારતીય ભૂમિ પર એક ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય પુરુષ ટીમ નહીં પરંતુ મહિલા ટીમ ભાગ લેતી જોવા મળશે.

આઇસીસી ટ્રૉફી - ભારતીય ટીમ પાસે ગૉલ્ડન ચાન્સ 
ભારતીય મહિલા ટીમ આ વર્ષે ICC ODI વર્લ્ડકપમાં રમશે. ભારત આ વર્લ્ડકપનું યજમાન છે અને આ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં યોજાવાની અપેક્ષા છે. મહિલા વર્લ્ડકપ 2025નું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આગામી થોડા મહિનામાં સંપૂર્ણ સમયપત્રક જાહેર થવાની શક્યતા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમનો ઉદ્દેશ્ય તેની પહેલી ICC ટ્રૉફી જીતવાનો રહેશે. તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા સિનિયર ટીમે હજુ સુધી એક પણ ICC ટ્રૉફી જીતી નથી. ટીમ ઈન્ડિયા બે વાર ૫૦ ઓવરના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ એક પણ વખત ખિતાબ જીતી શકી નહીં. આ વખતે ટીમનો પ્રયાસ ટાઇટલ દુષ્કાળનો અંત લાવવાનો રહેશે. જોકે, તેના માટે કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોનો સામનો કરવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget