શોધખોળ કરો

Unseasonal Rain Forecast: રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, આ ત્રણ જિલ્લામાં વરસશે વરસાદ

કાળઝાળ ગરમીની વચ્ચે માવઠાએ પણ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે

Unseasonal Rain Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદનું અનુમાન છે.  ખાસ કરીને રાજ્યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની (Unseasonal Rain) હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો  વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી  વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગના (meteorological department) અનુમાન મુજ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.

17 મે એટલે કે  કાલે ક્યાં પડશે વરસાદ 

હવામાન વિભાગના (meteorological department)અનુમાન મુજબ 17 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક  જિલ્લામાં સમાન્ય વરસાદ બપોર બાદ પડે તેવો અનુમાન છે.

જો કે  રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે  ગરમીનો પ્રકોપ યથાવત.. 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે.  બે શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં 42 અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.બુધવારે કચ્છ-સૌરાષ્ટ્ર અગનવર્ષામાં શેકાયું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરનમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, પોરબંદર અને ભાવનગર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં  પણ સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5  પહોંચ્યું  છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી  નોંધાયું છે.

આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (15 મે) જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) 31 મેની આસપાસ કેરળમાં ત્રાટકે તેવી અપેક્ષા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) 31 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે." હવામાન વિભાગનાં ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે કહ્યું, તે વહેલું નથી. આ સામાન્ય તારીખની નજીક છે કારણ કે કેરળમાં ચોમાસા (Monsoon)ની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે."

ગયા મહિને, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (Monsoon)ની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ (Rain)ની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસા (Monsoon)ના મહિના માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ખરીફ પાકની મોટાભાગની વાવણી થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Embed widget