શોધખોળ કરો

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી, ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો

અમરેલીમાં એક બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે.

Amreli News: રાજ્યમાં બોરવેલમાં (child fell in borewell) વધુ એક બાળકી પડી છે. અમરેલીના (amreli news) સુરગપરા ગામની (suragpara village) સીમમાં બોરમાં બાળકી પડી હતી. પરપ્રાંતીય  ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી હતી. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમા પડી હતી. અમરેલી ફાયર (amreli fire brigade) અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોરમાં 45 થી 50 ફુટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય (oxygen supply) શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અગાઉ પણ બની છે આ પ્રકારની ઘટના

થોડા મહિના પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી, ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો

આ પહેલા વડોદરાના છાણીમાં બાળકી બોરવેલમાં ગરકાવ થઇ ગઇ હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી પડી હતી. શ્રમિકની બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 5 સિસ્ટમ સક્રિય થઈ, બારે મેઘ ખાંગા થશે, અત્યંત ભારે વરસાદની આગાહી

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો,  59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા, અનેક ગામોને કરાયા એલર્ટ

...તો PM-CM-મંત્રીઓની ખુરશી છીનવાઈ જશે! જાણો મોદી સરકાર કાયદામાં શું ફેરફાર કરવા જઈ રહી છે

Gujarat Rain: આગામી 3 કલાક આ જિલ્લાઓ તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 3 કલાક આ જિલ્લાઓ તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Junagadh Rains : જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદથી સ્થિતિ બની વિકટ
Amreli Water Logging: અમરેલીના રાજુલામાં મેઘરાજાની સટાસટી, ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પૂર
Ahmedabad Murder Case: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Junagadh Heavy Rains : જૂનાગઢના મેંદરડામાં ફાટ્યું આભ, આઠ ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 સિસ્ટમ સક્રિય થઈ, બારે મેઘ ખાંગા થશે, અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: 5 સિસ્ટમ સક્રિય થઈ, બારે મેઘ ખાંગા થશે, અત્યંત ભારે વરસાદની આગાહી
ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો,  59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા, અનેક ગામોને કરાયા એલર્ટ
ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો,  59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા, અનેક ગામોને કરાયા એલર્ટ
...તો PM-CM-મંત્રીઓની ખુરશી છીનવાઈ જશે! જાણો મોદી સરકાર કાયદામાં શું ફેરફાર કરવા જઈ રહી છે
...તો PM-CM-મંત્રીઓની ખુરશી છીનવાઈ જશે! જાણો મોદી સરકાર કાયદામાં શું ફેરફાર કરવા જઈ રહી છે
Gujarat Rain: આગામી 3 કલાક આ જિલ્લાઓ તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 3 કલાક આ જિલ્લાઓ તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Amreli Rain: સાવરકુંડલામાં ધોધમાર વરસાદ,  રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

Gujarat Rain: 12 ઇંચ વરસાદથી મેંદરડા બેટમાં ફેરવાયું, જૂનાગઢ-મેંદરડા રોડ બંધ

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહુવા તાલુકામાં જળબંબાકાર, 4 કલાકથી પાણીમાં ફસાયેલા વ્યક્તિનું દિલધડક રેસ્ક્યૂ

Murder in School: અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની કરી હત્યા, આક્રોશિત વાલીઓની સ્કૂલમાં તોડફોડ

Embed widget