શોધખોળ કરો

નવસારીના વીજલપોર પાલિકાની સામાન્ય સભામાં થઈ લાફાવાળી, ઉપપ્રમુખે જ પ્રમુખ લગાવી દીધો લાફો

વિજલપોરને નવસારીમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખને લાફો ઝિંકી દીધો

નવસારી: શુક્રવારે વીજલપોર નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. હદ વિસ્તરણને લઈને પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. વિજલપોરને નવસારીમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચાં ચાલી રહી હતી તે દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખને લાફો ઝિંકી દીધો હતો. જેને લઈને સભામાં હાબાળો મચી ગયો હતો. જિલ્લાના વીજલપોરને નવસારીમાં સમાવવાને લઈને નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને સામાન્ય સભા બોલવામાં આવી હતી. તેમાં આંદરો અદર જ સભ્ય વચ્ચે ભડકો થયો હતો. ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદીને લાફો ઝિંકી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાયો ચડાવી હતી. જોકે વીજલપોરને નવસારીમાં સામાવાને લઈને ભાજપમાં બે જૂથ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વીજલપોર પાલિકાની સામાન્ય સભામાં જોત જોતામાં છૂટાહાથની મારામારીના દ્રશ્ય સર્જાયા હતાં. ભાજપનાં ચૂંટાયેલા 17 સભ્યોએ બળવો કર્યો હતો. વીજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ કિન્નાખોરી રાખવામાં આક્ષેપ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેપાળમાં ભયંકર રાજકીય સંકટ: પીએમ ઓલી પછી હવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું

બનાસકાંઠામાં ભારે વરસાદ: પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે બે તાલુકામાં આવતીકાલે રજા જાહેર, 380 થી વધુ લોકોનું રેસ્ક્યુ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ થવાનો છે, પ્રફુલ્લ પટેલે આપ્યા 'ક્રોસ વોટિંગ' ના સંકેત

Asia Cup 2025: ભારતની પ્લેઇંગ ઇલેવન લીક, સંજુ સેમસન અને રિંકુ સિંહ બહાર, જીતેશ અને શિવમ દુબેને સ્થાન

વિડિઓઝ

Nepal Protest News: નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનું રાજીનામું
Suigam Flood : સૂઈગામના વૃદ્ધાનું દર્દ સાંભળી આવી જશે આંસુ, ખાવાનું કંઈ છે નહીં, ભૂખે મરું!
Surat Police : ડ્રગ્સ પેડલરોને પકડી વાહવાહી લૂંટતી સુરત પોલીસ બાળકને શોધવામાં નિષ્ફળ
Amreli Farmer: અમરેલીના સાવરકુંડલા-લીલીયાના ખેડૂતોનું  પ્રાંત અધિકારીને આવેદન
Congress Protest In Saurashtra University : સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં ભયંકર રાજકીય સંકટ: પીએમ ઓલી પછી હવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું
નેપાળમાં ભયંકર રાજકીય સંકટ: પીએમ ઓલી પછી હવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું
બનાસકાંઠામાં ભારે વરસાદ: પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે બે તાલુકામાં આવતીકાલે રજા જાહેર, 380 થી વધુ લોકોનું રેસ્ક્યુ
બનાસકાંઠામાં ભારે વરસાદ: પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે બે તાલુકામાં આવતીકાલે રજા જાહેર, 380 થી વધુ લોકોનું રેસ્ક્યુ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ થવાનો છે, પ્રફુલ્લ પટેલે આપ્યા 'ક્રોસ વોટિંગ' ના સંકેત
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ થવાનો છે, પ્રફુલ્લ પટેલે આપ્યા 'ક્રોસ વોટિંગ' ના સંકેત
Asia Cup 2025: ભારતની પ્લેઇંગ ઇલેવન લીક, સંજુ સેમસન અને રિંકુ સિંહ બહાર, જીતેશ અને શિવમ દુબેને સ્થાન
Asia Cup 2025: ભારતની પ્લેઇંગ ઇલેવન લીક, સંજુ સેમસન અને રિંકુ સિંહ બહાર, જીતેશ અને શિવમ દુબેને સ્થાન
Nepal Protest News:  નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ

Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર

Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ

Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

Embed widget