શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં ખુદ કલેક્ટરે જ પોલીસ અધિકારીઓની અધિક મુખ્ય સચિવને કરી ફરિયાદ? જાણો કેમ

જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે.

હાલ ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તેને ચુસ્ત પાલન કરવા માટે ગુજરાત પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે જોકે સાબરકાંઠા જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે. આ ઉપરાંત અધિક મુખ્ય સચિવને આ બાબતે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે જેના કારણે સાબરકાંઠા જિલ્લામાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જિલ્લા કલેક્ટરે પત્રમાં આઠ જેટલી ઘટનાઓના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદ કરાતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ વડાના સુચનોનું પણ પાલન નહીં થતું હોવાનો પત્રમાં કલેક્ટરેરોષ વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget