શોધખોળ કરો

દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોકટરો મળશે, પીએમ મોદીએ કચ્છમાં પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને સમર્પિત કરી

KK Patel Super Speciality Hospital : કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને સમર્પિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન દર્દીઓ માટે સુવિધાઓ વધારશે.

Kutch : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના ભુજ ખાતે કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું: "ભૂજના લોકો ભૂકંપથી પ્રભાવિત હવે કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે નવું ભાવિ લખી રહ્યા છે. આ 200 બેડની હોસ્પિટલ લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ પૂરી પાડશે." 

બે દાયકા પહેલા ગુજરાતમાં નવ મેડિકલ કોલેજો હતી
તેમણે ઉલ્લેખ કર્યો કે બે દાયકા પહેલા ગુજરાતમાં નવ મેડિકલ કોલેજો હતી, હવે ગુજરાતમાં એક એઈમ્સ અને ત્રણ ડઝનથી વધુ મેડિકલ કોલેજો છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ  ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સારી  આરોગ્ય સુવિધાઓ માત્ર રોગોની સારવાર સુધી મર્યાદિત નથી, તે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપે છે. જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને સબસિડીવાળી સારી સારવાર મળે છે, ત્યારે તેનો સિસ્ટમમાં વિશ્વાસ મજબૂત થાય છે.”

લાખો લોકોને સસ્તી સારવાર મળશે 
કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશે બોલતા, પીએમ મોદીએ કહ્યું: "આ 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લાખો લોકોને સસ્તી  સારવાર પૂરી પાડવા જઈ રહી છે. તે આપણા સૈનિકો અને અર્ધ લશ્કરી દળોના પરિવારોને શ્રેષ્ઠ સારવારની ખાતરી આપવા જઈ રહી છે." તેમણે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર જિલ્લા દીઠ 75 તળાવો બાંધવાની હાકલ કરતાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં વરસાદની અછત હોવાથી તેની જરૂર છે.

દેશને આગામી 10 વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળશે
આરોગ્યના મોરચે, વડાપ્રધાને કહ્યું કે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન દર્દીઓ માટે સુવિધાઓ વધારશે. તેમણે કહ્યું, "આયુષ્માન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દ્વારા આધુનિક અને જટિલ આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જિલ્લા અને બ્લોક સ્તર સુધી વિસ્તારવામાં આવી રહ્યું છે.  "દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો બનાવવાનું લક્ષ્ય હોય કે તબીબી શિક્ષણને બધા માટે સુલભ બનાવવાના પ્રયાસો હોય, દેશ આગામી 10 વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મેળવવા જઈ રહ્યો છે," PM મોદીએ ભાર પૂર્વક કહ્યું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Embed widget