Corona Vaccine:પ્રાઇવેટ હોસ્પિટલનેમાં 25 ટકા વેક્સિનના ડોઝનો કોટા આપવાની જાહેરાત પરંતુ મળ્યો કેટલો જાણો શું રસીકરણની સ્થિતિ
રસીકરણ નીતિની હેઠળ સરકારે 25 ટકા રસીનો ડોઝ અનામત રખાયો છે. પરંતુ હકીકતમાં પ્રાઇવેટ કેન્દ્રમાં કુલ 7.5 ટકા જ રસીને ડોઝ મળ્યાં છે. જો કે 7 રાજ્યોમાં કેન્દ્ર શાસિતપ્રદેશમાં આ આંકડો 10 ટકાથી વધુ છે. કોવિન એપ 750 જિલ્લામાં 80 જિલ્લા એવા છે. જને 54 ટકા રસી મળ્યું છે. અડધા જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટરમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને પૂર્વાતર વિસ્તારમાં ભાગીદારી ઓછી છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા થયા છે.
નવી દિલ્લી: રસીકરણ નીતિની હેઠળ સરકારે 25 ટકા રસીનો ડોઝ અનામત રખાયો છે. પરંતુ હકીકતમાં પ્રાઇવેટ કેન્દ્રમાં કુલ 7.5 ટકા જ રસીને ડોઝ મળ્યાં છે. જો કે 7 રાજ્યોમાં કેન્દ્ર શાસિતપ્રદેશમાં આ આંકડો 10 ટકાથી વધુ છે. કોવિન એપ 750 જિલ્લામાં 80 જિલ્લા એવા છે. જને 54 ટકા રસી મળ્યું છે. અડધા જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટરમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને પૂર્વાતર વિસ્તારમાં ભાગીદારી ઓછી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટીકાકરણમાં સૌથી વધુ ભાગીદારી 21 ટકા દિલ્લીમાં હતી. ત્યારબાદ ચંદીગઢ 15 ટકા તેલંગાણામં 14 ટકા મહારાષ્ટ્રમાં 13 ટકા તમિલનાડુમાં 12 ટકા કર્ણાટકા કેરળમાં 11.9 ટકા ભાગીદાદી છે. તો બેંગાલુરૂ નગર નિગતમ (બીબીએમપી)ની 44 ટકા છે. આ સિવાય બેંગાલુર, દિલ્લી, હૈદરબાદ, મુંબઇ, કોલકતા, ચેન્નઇ, જેવા મોટા શહેરમાં વધુ રસીરકરણનો હિસ્સો મળ્યો છે.
રવિવાર સવારે 7 વાગ્યાની રિપોર્ટ મુજબ દેશભરમાં કુલ 1.6 લાખથી વધુ કેન્દ્ર પર રસીકરણ અભિયાન ચાલું છે. કુલ 20.8 કરોડ ડોઝમાંથી પ્રાઇવેટ ક્ષેત્રમાં 1.6 ડોઝ આપવામાં આવી છે. બુધવાર સુધી દેશભરમાં કુલ 22 કરોડ 10 લાખથી ડોઝ આપવામાં આવી છે. તેમાં 17 લાખ 56 હજાર લોકોની પહેલો ડોઝ આપવામાં આવ્યોછે અને 4 લાખ 53 હજારનો બીજો ડોઝ પણ અપાઇ ચૂક્યો છે.
દેશમાં 65 ટકાથી વધુ આબાદી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આ લોકો પૂરી રીતે સરકાર પર રસી માટે નિર્ભર છે. આ સ્થિતિમાં સવાલ થવો સ્વાભાવિક છે કે શું પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી આપવાથી શું રસીકરણ વધુ ઝડપી શક્ય છે?
રાજ્યમાં રસીકરણ
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.