શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

UPમાં કોરોનાની રસી લીધાના બીજા દિવસે વોર્ડ બોયનાં મોતથી ખળભળાટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા 46 વર્ષના મહિપાલ સિંહનું રવિવારે અચાનક તબિયત ખરાબ થતાં મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે મહિપાલ સિંહને 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન દરમિયાન રસી આપવામાં આવી હતી અને રસીના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જોકે ચીફ ઓફ મેડિકલ ઓફિસર (CMO) એમસી ગર્ગે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે મહિપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક આવ્યું છે. જિલ્લાધિકારી રાકેશકુમાર સિંહે પણ મહિપાલસિંઘના હાર્ટ એટેકથી મોતની વાત કહી છે. તેમણે કહ્યું કે મહિપાલના અવસાન બાદ કોરોના રસી અંગે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી. મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફિસર એસસી ગર્ગના કહેવા મુજબ, મહિપાલને માથામાં દુખાવો તથા શ્વાસ લેવામાં પરેશાની થતી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં મહિપાલ સિંહના પુત્રએ કહ્યું, જે થયું તે વેક્સિનના કારણે થયું છે. રસી આપતાં પહેલા કોઇ મેડિકલ તપાસ કરવામાં આવી નહોતી. મુરાદાબાજદમાં રસીકરણ માટે 6 કેન્દ્રો બનાવાયા છે. કોરોના રસીકરણની શરૂઆતના દિવસે અહીંયા 100 -00 સ્વાસ્થ્યકર્મીને રસી આપવામાં આવી હતી. મહિપાલ સિંહના મૃત્યુ બાદ CMO એસસી ગર્ગ તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મહિપાલના છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પરિવારના આરોપો પર CMO એ કહ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. કેટલાંક લોકો એ ભ્રમ ઉભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના લીધે મોત થયું છે. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં હાર્ટ એટેક કારણ છે. આ ઘટનાનો વેકસીન સાથે કોઇ સંબંધ નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CWC: 'રાહુલ ગાંધીને બનાવવામાં આવે વિપક્ષના  નેતા', CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ
CWC: 'રાહુલ ગાંધીને બનાવવામાં આવે વિપક્ષના નેતા', CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ
Monsoon Updates: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી, 15 જૂનથી શરૂ થશે ચોમાસાનો વરસાદ
Monsoon Updates: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી, 15 જૂનથી શરૂ થશે ચોમાસાનો વરસાદ
Toll Collection:... તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો
Toll Collection:... તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો
PM Modi Oath: નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજીવાર લેશે PM પદની શપથ, આ 7 દેશોના નેતાઓ થશે સામેલ, ત્રિપલ લેયર સુરક્ષા
PM Modi Oath: નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજીવાર લેશે PM પદની શપથ, આ 7 દેશોના નેતાઓ થશે સામેલ, ત્રિપલ લેયર સુરક્ષા
Advertisement
metaverse

વિડિઓઝ

Bharuch News: અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો.Dwarka News: દરિયા કાંઠેથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયોJunagadh: મેન્ટેનન્સ કામગીરીને લઈ ગિરનાર રોપવે 20 જુન સુધીબંધ રાખવાનો નિર્ણય લેવાયોWeather Forecast: ગુજરાતના કયા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWC: 'રાહુલ ગાંધીને બનાવવામાં આવે વિપક્ષના  નેતા', CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ
CWC: 'રાહુલ ગાંધીને બનાવવામાં આવે વિપક્ષના નેતા', CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ
Monsoon Updates: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી, 15 જૂનથી શરૂ થશે ચોમાસાનો વરસાદ
Monsoon Updates: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી, 15 જૂનથી શરૂ થશે ચોમાસાનો વરસાદ
Toll Collection:... તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો
Toll Collection:... તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો
PM Modi Oath: નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજીવાર લેશે PM પદની શપથ, આ 7 દેશોના નેતાઓ થશે સામેલ, ત્રિપલ લેયર સુરક્ષા
PM Modi Oath: નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજીવાર લેશે PM પદની શપથ, આ 7 દેશોના નેતાઓ થશે સામેલ, ત્રિપલ લેયર સુરક્ષા
PM Kisan Scheme: PM કિસાન યોજનામાં ખેડૂતોને જોડવા સરકાર ચલાવી રહી છે અભિયાન, આ કામો પણ થશે પુરા
PM Kisan Scheme: PM કિસાન યોજનામાં ખેડૂતોને જોડવા સરકાર ચલાવી રહી છે અભિયાન, આ કામો પણ થશે પુરા
લાખો-કરોડો વ્યૂ હોવા છતાં પણ YouTube તમારા વીડિયો કરી શકે ડિલીટ, જાણો શું કહે છે નિયમો
લાખો-કરોડો વ્યૂ હોવા છતાં પણ YouTube તમારા વીડિયો કરી શકે ડિલીટ, જાણો શું કહે છે નિયમો
Kisan Samman Nidhi: બીજેપી સરકારની મોટી જાહેરાત,  કિસાન સન્માન નિધિમાં બે હજાર રુપિયાનો કર્યો વધારો
Kisan Samman Nidhi: બીજેપી સરકારની મોટી જાહેરાત, કિસાન સન્માન નિધિમાં બે હજાર રુપિયાનો કર્યો વધારો
Fact Check: ભાજપે 1000થી ઓછા મતના અંતરથી નથી જીતી 100 કરતા વધુ લોકસભા બેઠકો
Fact Check: ભાજપે 1000થી ઓછા મતના અંતરથી નથી જીતી 100 કરતા વધુ લોકસભા બેઠકો
Embed widget