શોધખોળ કરો

ફરીથી પિતા બન્યો Armaan Malik, પહેલી પત્ની Payalએ આપ્યો જુડવા બાળકોને જન્મ, કપલે આ રીતે આપ્યા ગુડન્યૂઝ

અરમાન મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હૉસ્પિટલમાંથી એક તસવીર શેર કરી છે, જેમાં તેનો આખો પરિવાર દેખાઈ રહ્યો છે. પાયલ બેડ પર સૂઇ રહી છે,

Armaan Malik Wife Payal Welcome Twins: જાણીતી યુટ્યૂબર અરમાન મલિક ચાર બાળકોનો પિતા બની ગયો છે. થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, તેની બીજી પત્ની કૃતિકા મલિકે (Kritika Malik) પુત્રને જન્મ આપ્યો હતો, અને હવે તેની પહેલી પત્ની પાયલ મલિકે (Payal Malik) જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અરમાન મલિકે પોતાના ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે.

અરમાને આપ્યા ગુડ ન્યૂઝ - 
અરમાન મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હૉસ્પિટલમાંથી એક તસવીર શેર કરી છે, જેમાં તેનો આખો પરિવાર દેખાઈ રહ્યો છે. પાયલ બેડ પર સૂઇ રહી છે, કૃતિકા, અરમાન અને પાયલનો મોટો પુત્ર ચિરાયુ પૉઝ આપી રહ્યો છે. તસવીર શેર કરીને અરમાને ગુડ ન્યૂઝ આપતા લખ્યું, "આખરે પાયલ માતા બની ગઈ, ધારી લો શું ?"

માં બનીને ગર્વ અનુભવી રહી છે પાયલ  
પાયલે પણ મેટરનિટી ફોટોશૂટમાંથી પતિ અરમાન અને પુત્ર ચિરાયુ સાથેની તસવીર શેર કરીને માં બનવાના ગુડ ન્યૂઝ પણ આપ્યા છે. પાયલે લખ્યું, - “આખરે તે ક્ષણ આવી ગઈ… માતા બનવા પર ખુબ ગર્વ અનુભવી રહી છું. ધારી લો બેબી બૉય કે બેબી ગર્લ."

View this post on Instagram
 
A post shared by Armaan Malik (@armaan__malik9)

આ દિવસે થઇ હતી ડિલીવરી  - 
આ પહેલા પાયલે બતાવ્યુ હતું કે, તેની ડિલિવરી 1 મેના રોજ થવાની છે, જેને લંબાવીને 5 મે સુધી કરશે. કેમ કે તે દિવસે તેના મોટા પુત્ર ચિરાયુનો પણ જન્મદિવસ છે. જોકે, આવું બન્યું ન હતું. નવમો મહિનો શરૂ થતાં જ પાયલની ડિલિવરી થઈ ગઈ છે. હવે ફેન્સ બંને બાળકોને જોવા માટે ઇન્તજાર કરી રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by Payal Malik (@payal_malik_53)

અરમાન મલિકે કર્યા છે બબ્બે લગ્ન - 
અરમાન મલિકે બે લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની પાયલ મલિક છે, જેની સાથે તેને 2011માં લગ્ન કર્યા હતા. વળી, તેની બીજી પત્ની કૃતિકા મલિક છે, જેની સાથે તેને 2018માં લગ્ન કર્યા હતા. પાયલની બંને પ્રેગ્નન્સી આઈવીએફ દ્વારા થઈ છે. બીજીવાર પ્રેગ્નન્સીમાં પાયલને ઘણી વખત ડૉક્ટરો તરફથી ના સાંભળવી પડી હતી, પછી આખરે ખુશી તેના ખોળામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Embed widget