શોધખોળ કરો

International Yoga Day 2022: ITBPના જવાનોએ 17 હજાર ફૂટની ઉંચાઈએ બરફની વચ્ચે કર્યો યોગાભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, હિમવીર ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગ કરે છે.

ITBP Perform Yoga At High Altitude in Uttarakhand: આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પ્રસંગે સમગ્ર વિશ્વમાં લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો પણ પાછળ રહ્યા ન હતા. સિક્કિમમાં ITBPના જવાનોએ 17000 ફૂટની ઉંચાઈએ બરફની વચ્ચે યોગાસન કર્યું હતું. મોટી સંખ્યામાં જવાનોએ યોગાભ્યાસ કરીને દિવસની શરૂઆત કરી હતી. ITBPના જવાનોએ ઉત્તરાખંડના હિમાલયમાં ખૂબ જ ઊંચાઈએ યોગ કર્યા હતા. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના હિમવીર 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ના અવસરે ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગાભ્યાસ કરે છે.

થોડા દિવસો પહેલા ITBPના જવાનોએ ઉત્તરાખંડ હિમાલયમાં 22,850 ફૂટની ઉંચાઈ પર બરફની વચ્ચે યોગાસન કર્યું હતું. ITBP ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગામિનના શિખર પર હતા, જ્યાં તેઓએ તેમના માર્ગમાં બરફથી ઢંકાયેલા પર્વતો પર યોગનો અભ્યાસ કર્યો હતો.

17000 ફૂટની ઉંચાઈ પર ITBP જવાનોનો યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, હિમવીર ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગ કરે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં ITBPના જવાનોએ પણ હજારો ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા.

ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના હિમવીરો દેશના પૂર્વીય છેડે એટીએસ લોહિતપુર ખાતે યોગાભ્યાસ કરે છે. સિક્કિમમાં સૈનિકોએ 17000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા.

ITBP જવાનોનો યોગ પ્રેક્ટિસ રેકોર્ડ

તાજેતરમાં જ, ITBPના જવાનોએ ઉત્તરાખંડ હિમાલયમાં 22,850 ફૂટની ઉંચાઈએ બરફની વચ્ચે યોગનો અભ્યાસ કર્યો હતો. ITBP ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગેમિનની ટોચ પર હતા. ITBP ક્લાઇમ્બર્સની 14-સભ્યોની ટીમે 1 જૂનના રોજ બરફની વચ્ચે 20 મિનિટ સુધી યોગનો અભ્યાસ કર્યો હતો, જે અત્યાર સુધીની સૌથી વધુ ઉંચાઈ પર યોગાભ્યાસનો રેકોર્ડ બન્યો હતો. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે 21મી જૂનના રોજ ભારત અને વિશ્વભરમાં યોજાનાર 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે "માનવતા માટે યોગ" એટલે કે યોગા ફોર હ્યુમન્ટીની થીમ રાખી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Embed widget