શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: આતંકીઓ અને સુક્ષાદળ વચ્ચે થયેલી અથડામણમાં SPOને વાગી ગોળી, એક નાગરિકનું મોત
સુરક્ષાદળે એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં કાશ્મીરના એક સ્પેશિયલ પોલીસ ઑફિસરને ગોળી વાગી છે. જ્યારે ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું છે. સુરક્ષાદળે એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સ્થાનીક લોકોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે એક બંદૂકધારી આતંકીએ પોલીસ અધિકારી પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં એસપીઓ અને એક દુકાનદાર ઘાયલ થયા છે.
#UPDATE Jammu and Kashmir: The Special Police Officer injured by terrorists in Sopore, Baramulla district has succumbed to his injuries. One civilian also killed. https://t.co/SMtWOQtygB
— ANI (@ANI) March 4, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ઓટો
Advertisement