શોધખોળ કરો

ભારત-ચીન વચ્ચે વિવાદના અંતની શક્યતા, ચીને સૈનિકો, ટેન્કો પરત લેવાનું શરૂ કર્યું

શક્યતા છે કે રક્ષામંત્રી રાજનાથસિંહ આ આ અંગે આજે રાજ્યસભામાં નિવેદન આપી શકે છે.

એલએસી પર ચાલી રહેલા સંઘર્ષનો ટુંક સમયમાં અંત આવે તેવી સંભાવના છે. કેમ કે ભારત અને ચીને લદાખમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાનો પ્રારંભ કર્યો છે. ચીની સરક્ષંણ મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યુ કે, મિલિટરી કમાંડર સ્તરની નવમાં રાઉંડની મંત્રણામા સફળતા મળ્યા બાદ લદાખમાં એલએસી ખાતે પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પરથી ભારત અને ચીને સેનાઓ પાછી ખેંચવાનો પ્રારંભ કર્યો છે. મહત્વનું છે કે આ મામલે ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારની સૈન્ય વાતચીત પછી આ સહમતિ બની હતી અને બંને દેશોએ આ મામલે અમલ કરવાનું શરુ કરી દીધું હતું. જો કે આ અંગે ભારત સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્યતા છે કે રક્ષામંત્રી રાજનાથસિંહ આ આ અંગે આજે રાજ્યસભામાં નિવેદન આપી શકે છે. એવા અહેવાલો છે કે બન્ને દેશો વચ્ચે સૈન્યની એક ઉચ્ચસ્તરની બેઠક 24મી જાન્યુઆરીએ યોજાઇ હતી, જેમાં હિથયારધારી સૈનિકો અને ટેંકો વગેરેને પરત બોલાવી લેવા માટે આ સમજૂતી થઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Embed widget