શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રૂપાણી સરકારના દિગ્ગજ કેબિનેટ મંત્રીનાં બહેને ભાજપમાંથી માગી ટિકિટ, પહેલાં કોંગ્રેસમાંથી જીતીને બનેલાં પ્રમુખ.....

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંતબેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે.

રાજકોટઃ ગુજરાતમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયામાં ભાજપ માટે સૌથી મોટો માથાનો દુઃખાવો ધારાસભ્યો તથા અન્ય ટોચના મંત્રીઓનાં સગાં દ્વારા ચૂંટણી લડવા માટે ટિકિટની માગણી કરીને કરાતી દાવેદારી છે. આ યાદીમાં હવે વિજય રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નામ ઉમેરાયું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંત બેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે. કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનાં બહેન કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતનાં પ્રમુખ હતાં. હવે કુંવરજી બાવળિયા ભાજપમાં છે તેથી નિરાંત બેન ધોલીયા એ હવે ભાજપમાંથી ટીકીટ માંગી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ

December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ

પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ

Embed widget