શોધખોળ કરો

AIIMS: રાજકોટ એઇમ્સ હૉસ્પિટલ મુદ્દે સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવદેન, ક્યારથી ફ્લૂ ફ્લેજ શરૂ થવાની કહી વાત ?

રાજકોટ શહેરમાં AIIMS હૉસ્પીટલ ઉપરાંત હીરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી છે, તે પણ આગામી ટૂંક સમયમાં મળશે

Rajkot: રાજકોટમાં એઇમ્સ હૉસ્પીટલને લઇને ભાજપના નેતા અને સાંસદે મોટુ નિવેદન આપ્યુ છે. સાંસદ મોહન કુંડારિયાએ એક નિવેદનમાં રાજકોટ AIIMS હૉસ્પીટલને ફ્લૂ ફ્લેજમાં ચાલુ થવાની વાત કહેવામાં આવી છે. સાંસદ મોહન કુડારિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, રાજકોટ AIIMS હૉસ્પીટલ દિવાળી પૂર્વે ફૂલ ફલેજમાં શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી AIIMS હૉસ્પીટલને ફૂલ ફ્લેજમાં શરૂ થવાને લઇને ચર્ચાઓ થઇ રહી છે.  

રાજકોટ શહેરમાં AIIMS હૉસ્પીટલ ઉપરાંત હીરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી છે, તે પણ આગામી ટૂંક સમયમાં મળશે, એટલે કે દિવાળી પૂર્વે એરપોર્ટ પણ કાર્યરત થઇ જશે. આ સિવાય રેલવે ડબલ ટ્રેક કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલે ઇન્સ્પેકશન માટે આવશે. 1લી જુલાઈથી સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જીનથી ટ્રેનો દોડવા લાગશે. એટલે કે આગામી દિવસોમાં રાજકોટની જનતાને સરકાર તરફથી સારી સારી સગવડો મળવાની શરૂ થઇ જશે.

Rajkot AIIMS: રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધતા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ શહેરની હોસ્પિટલમાં મુકવામાં આવ્યું આધુનિક મશીન

રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં 4 યુવાનોના તો ક્રિકેટ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા છે. હવે આ ઘટનાને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને રાજકોટ AIIMS ખાતે  CPET મશીન મુકવામાં આવ્યું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMS માં  CPET મુકવામાં આવ્યું છે.

ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અદ્યતન કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટનું એઈમ્સમાં ટ્રાયલ થયું છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ આધુનિક મશીન મુકવામાં આવ્યું છે. ટ્રાયલના ભાગરૂપે 23 વર્ષીય યુવાનના ટેસ્ટ કરાયા હતા. ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે.

ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે

યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે. કોઇ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતા માપવી હોય ત્યારે પણ કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ(CPET)નો ઉપયોગ થાય છે.  આ મશીનમાં ટ્રેડમિલ ટેસ્ટ કે જે હૃદય માટે કરાય છે તેવું જ હોય છે અને તેમાં પણ ટ્રેડમિલનો ઉપયોગ થાય છે. ફરક એટલો હોય છે કે તે ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે. ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાનના ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં વિવિધ સ્ટેજ મારફત હૃદય, ફેફસાં અને સ્નાયુઓની મૂવમેન્ટ સહિતની બાબતોનો ડેટા એકત્ર કરે છે. જેથી કસરત દરમિયાન શરીરનો જે રિસ્પોન્સ છે તે નોર્મલ છે કે પછી તેમાં કોઇ વધઘટ છે તે જાણી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
Embed widget