શોધખોળ કરો

Women Health: ડિલીવરી બાદ કેમ થાય છે હેર લોસ, જાણ કારણો અને ઉપાય

ડિલિવરી પછી મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. આ સ્થિતિને 'પોસ્ટપાર્ટમ હેર લોસ ' કહેવામાં આવે છે અને તે અસ્થાયી છે. આવો જાણીએ આનાથી કેવી રીતે બચી શકાય.

Women Health: ડિલિવરી પછી, ઘણી સ્ત્રીઓને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેને પોસ્ટપાર્ટમ હેર લોસ  કહેવાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ગર્ભાવસ્થા પછી શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન, હોર્મોનનું સ્તર વધે છે, જે વાળને ખરતા અટકાવે છે, વાળને જાડા અને મજબૂત બનાવે છે. જો કે, ડિલિવરી પછી, જ્યારે હોર્મોન્સ સામાન્ય થઈ જાય છે, ત્યારે તે વધારાના વાળ ખરવાનું કારણ બને છે. આજે આપણે જાણીશું કે ડિલિવરી પછી વાળ ખરવાના કારણો અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.

ડિલિવરી બાદ કેમ હેર લોસ થાય છે?

હોર્મોનલ ચેન્જીસ: ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓના હોર્મોન્સનું સ્તર વધે છે, જે વાળ ખરવાનું ઘટાડે છે. જો કે, એકવાર ડિલિવરી પછી હોર્મોન્સનું સ્તર સામાન્ય થઈ જાય, વધારાના વાળ ખરવા લાગે છે.

પોષણનો અભાવઃ ડિલિવરી પછી શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.

વાળ ખરતા કંટ્રોલ કેવી રીતે કરવો?

યોગ્ય પોષણ: આહારમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરો. ખાસ કરીને આયર્ન, ઝિંક, વિટામિન સી, ડી અને ઇ વાળ માટે જરૂરી છે.

માઇલ્ડ હેર પ્રોડક્ટનો ઉપયોગ : સલ્ફેટ-મુક્ત શેમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો જે વાળ માટે ઓછા નુકસાનકારક હોય.

રેગ્યુલર હેર મસાજઃ નારિયેળ તેલ અથવા બદામના તેલથી નિયમિતપણે માથામાં માલિશ કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે.                                   

તણાવથી દૂર રહો: ધ્યાન, યોગ અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરો.

પૂરતી ઊંઘ મેળવોઃ વાળના સ્વાસ્થ્ય માટે સારી અને પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

નિયમિત વાળ ટ્રિમિંગ: નિયમિત વાળ ટ્રિમિંગ દ્રીમુખી વાળને ઘટાડી શકે છે,  દ્રીમુખી હેર પણ હેર લોસનું કારણ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ABP Premium

વિડિઓઝ

Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Embed widget