શોધખોળ કરો

એક-બે નહીં ત્રણ નહીં આ મહિલાએ પેદા કર્યા 67 બાળકો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ

Russian Woman Most Child Birth News: વેલેન્ટિના વાસિલીવ નામની રશિયન મહિલાએ 1725થી 1765ની વચ્ચે 69 બાળકોને જન્મ આપ્યો હતો

Russian Woman Most Child Birth News: વેલેન્ટિના વાસિલીવ નામની રશિયન મહિલાએ 1725થી 1765ની વચ્ચે 69 બાળકોને જન્મ આપ્યો હતો. ઇતિહાસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપનારી કોઈપણ મહિલાનો આ રેકોર્ડ છે. તેણી તેના સમગ્ર જીવનમાં 27 વખત ગર્ભવતી હતી. આ કારણથી મહિલાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રિપોર્ટ અનુસાર, વેલેન્ટિનાએ 16 જોડિયા, 7 જોડી ત્રિપુટી અને 4 જોડી ચાર બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી.

નિષ્ણાતોના મતે, આટલી મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવો એ અસાધારણ છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે શક્ય છે. જોકે, વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, એક મહિલા કેટલા બાળકોને જન્મ આપી શકે છે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. વાસિલીવની વાર્તા જિજ્ઞાસાથી ભરેલી છે, જે આપણને એ જાણવા માટે મજબૂર કરે છે કે કોઈ પણ સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે.

વેલેન્ટીના વાસિલયેવના પતિએ કર્યા બે લગ્ન 
વેલેન્ટીના વાસિલયેવ નામની રશિયન મહિલાનો પતિ ફ્યૉડર વાસિલયેવ હતો. તેણે બે વાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીએ 8 બાળકોને જન્મ આપ્યો હતો. આ રીતે, વાસિલયેવની બે પત્નીઓને જન્મેલા બાળકોની સંખ્યા 87 હતી, પરંતુ માત્ર 84 જ બચી ગયા. જોન્સ હૉપકિન્સ યૂનિવર્સિટીના રિપ્રોડક્ટિવ સાયન્સ અને વિમેન્સ હેલ્થ રિસર્ચ ડિવિઝનના ડિરેક્ટર જેમ્સ સેગર્સ કહે છે કે તે કાલ્પનિક લાગે છે.

મહિલા માટે ગર્ભધારણ કરવું મુશ્કેલ 
કોઈપણ સ્ત્રીને ગર્ભ ધારણ કરવા માટે તે પછી બાળકને ઉછેરવું એ એક વિશાળ કાર્ય છે. આ માટે ઘણી પ્રતિબદ્ધતાની જરૂર છે. ગર્ભાવસ્થા શારીરિક રીતે મુશ્કેલ હોઈ શકે છે. આ સિવાય નવ મહિના સુધી બાળકને પોતાની સાથે રાખવાથી સ્ત્રીના શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો પણ જોવા મળે છે.

આ પણ વાંચો

Israel: ઇઝરાયલના PMની મોટી જાહેરાત, કહ્યુ- નસરુલ્લાહનો ઉત્તરાધિકારી ઠાર મરાયો, શું બદલો લેશે ઇરાન?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Embed widget