શોધખોળ કરો

Navratri 2022 Ashtami: મનોકામનાની પૂર્તિ માટે કરો અષ્ટમીએ કરો આ વિધિ, મળશે અપાર સફળતા

Navratri 2022 Ashtami: આસો મહાઅષ્ટમી 3જી ઓક્ટોબર 2022ના રોજ છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો સાધકના જીવનમાં સૌભાગ્ય લાવે છે. આવો જાણીએ શારદીય નવરાત્રીની અષ્ટમીના ઉપાયો

જ્યોતિષી ટિપ્સ

1/9

2/9
કન્યા પૂજામાં 9 કુમારીઓને લાલ રંગની ચુનરી, મેકઅપની વસ્તુઓ, નારિયેળ અને ચોખા ભેટમાં આપો. એવું કહેવાય છે કે. બાલિકાઓને  આપવામાં આવેલી આ ભેટને માતા દેવી સીધી સ્વીકારે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પુત્રી વિદાય કરે છે, ત્યારે ચોખા ભેટમાં આપવામાં આવે છે. જેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

3/9
અષ્ટમી-નવમી પર રાત્રે દેવીની પૂજા કરવાથી બમણું ફળ મળે છે. અષ્ટમી-નવમીના દિવસે 9 અશોકના પાન સાથે માની સમક્ષ  એક કલશ મુકો. જેમાં  દેવી બ્રાહ્મી, મહેશ્વરી, કૌમરી, વૈષ્ણવી, વારાહી, નરસિંહી, ઈન્દ્રાણી અને ચામુંડાનું આહ્વાન કરો. આ દેવીઓ વિવિધ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

4/9

5/9
હવે દુર્ગા સપ્તશતીના મંત્રોનો 108 વાર જાપ કરો અને 12 વાગ્યે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને આખા ઘરમાં કલશનું પાણી છાંટો. આને મહાઅષ્ટમીનો ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેનાથી બધી સિદ્ધિઓ પ્રાપ્તિનું  વરદાન મળે છે.

6/9

7/9
દુર્ગાષ્ટમી પર 11 પીપળાના પાન પર  પર સિંદૂરમાં ઘી ભેળવીને રામનું નામ લખો. આ પાંદડાની માળા હનુમાનજીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી દરેક સંકટ દૂર થઈ જાય છે. બધી આફતો દૂર થઈ જાય છે.

8/9
જો ધંધામાં કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય, મહેનત કરવા છતાં પણ મનગમતું પરિણામ ન મળતું હોય તો અષ્ટમીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરી, લાલ વસ્ત્રો પહેરી દેવીને લાલ રંગના ચુનરી સિક્કા અને બતાશ અર્પણ કરો. . તેનાથી સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.

9/9
મહાઅષ્ટમીના દિવસે સંધ્યાની પૂજા બાદ  રાત્રે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. આ કારણે સાધકથી  દેવી પ્રસન્ન થાય છે અને કામનાની પૂર્તિ કરે છે. આ વિધિ સાથે 	પાઠ કરતા પહેલા હાથમાં લાલ ફૂલ અને અક્ષત લઈને કોઈ વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો અને તેને દેવીને અર્પણ કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત

Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક

Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય

Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election ResultVankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025Sthanik Swarjya Election: Vote Counting 2025:  મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબ્જો

Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા  નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય

Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.