શોધખોળ કરો
Best Sedan Cars Under 15 Lakh: 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ સેડાન કારો, ફાઇવ સ્ટાર છે સેફ્ટી રેટિંગ
જો તમે પણ 15 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં શાનદાર સેડાન કાર શોધી રહ્યા છો તો અમે તમને ભારતની 4 લોકપ્રિય કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાંથી તમે એક વિકલ્પ પસંદ કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/5

જો તમે પણ 15 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં શાનદાર સેડાન કાર શોધી રહ્યા છો તો અમે તમને ભારતની 4 લોકપ્રિય કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાંથી તમે એક વિકલ્પ પસંદ કરી શકો છો.
2/5

Hyundai Verna તેની કિંમત 11.00 લાખ રૂપિયા સરેરાશ એક્સ-શોરૂમથી શરૂ થઇને 17.42 લાખ રૂપિયા સુધી જાય છે. જો આપણે પેટ્રોલ માઇલેજ વિશે વાત કરીએ તો તે વિવિધ વેરિઅન્ટના આધારે 18.6 થી 20.6 kmpl સુધીની છે. તે ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવે છે. ટ્રાન્સમિશન વિશે વાત કરીએ તો મેન્યુઅલ અને ઓટોમેટિક ઓપ્શનમાં મળે છે. આ 5 સીટર સેડાન છે.
3/5

હોન્ડા સિટીની કિંમત 11.74 લાખ રૂપિયા સરેરાશ એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને 16.22 લાખ રૂપિયા સુધી જાય છે. હોન્ડા સિટી પેટ્રોલના માઇલેજ વિશે વાત કરીએ તો, તે વિવિધ વેરિયન્ટના આધારે 17.8 થી 18.4 kmpl સુધીની છે. કારને ASEAN NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ટ્રાન્સમિશન વિશે વાત કરીએ તો મેન્યુઅલ અને ઓટોમેટિક વિકલ્પો ઉપલબ્ધ છે. આ પણ 5 સીટર સેડાન છે.
4/5

સ્કોડા સ્લેવિયાની પ્રારંભિક કિંમત 11.53 લાખ રૂપિયા સરેરાશ એક્સ-શોરૂમ છે. તેનું ટોપ મોડલ 19.12 લાખ રૂપિયામાં મળે છે. Skoda Slavia પેટ્રોલની માઈલેજ વિશે વાત કરીએ તો, તે વિવિધ વેરિયન્ટના આધારે 18.73 થી 20.32 kmpl સુધીની છે. સ્લેવિયા પાસે ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો મેન્યુઅલ અને ઓટોમેટિકનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પણ 5 સીટર સેડાન છે.
5/5

ફોક્સવેગન વર્ટસની પ્રારંભિક કિંમત 11.56 લાખ રૂપિયાની સરેરાશ એક્સ-શોરૂમથી 19.41 લાખ રૂપિયા સુધીની છે. Volkswagen Virtus પેટ્રોલના માઇલેજ વિશે વાત કરીએ તો તે વિવિધ વેરિયન્ટના આધારે 18.45 થી 20.66 kmpl સુધીની છે. ફોક્સવેગન વર્ટસ પાસે ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે. આ પણ 5 સીટર સેડાન છે.
Published at : 15 Jan 2024 01:31 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Sedan Cars Best Sedan Cars Under 15 Lakh Best Sedan Carsવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
