શોધખોળ કરો
Photos: આશ્રમ 3 એક્ટ્રેસ Tridha Choudhuryએ પોતાના હૉટ લૂકથી ઇન્ટરનેટનો વધાર્યો પારો, જુઓ તસવીરો......

ફાઇલ તસવીર
1/8

Tridha Choudhury Photos: એમએક્સ પ્લેયરની પૉપ્યુલર વેબ સીરીઝ આશ્રમ (Aashram) પોતાના કન્ટેન્ટ અને કાસ્ટને લઇને ખુબ ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ આ વેબ સીરીજની 3 સિઝન (Aashram 3) રિલીઝ કરી દેવામાં આવી ચૂકી છે. આવામાં આ વેબ સીરીઝની મુખ્ય કડી બબીતા માતા ઉર્ફે ત્રિધા ચૌધરી (Tridha Choudhury)નુ નામ પોતાની હૉટ લૂકને લઇને ચર્ચામાં રહે છે.
2/8

સોશ્યલ મીડિયા પર હાલની ત્રિધા ચૌધરીની બિકીની તસવીરો જોયા બાદ દરેકબાજુ બબિતા માતાના આ અવતારની ચર્ચા ખુબ જોરશોરથી થઇ રહી છે. આશ્રમ વેબ સીરીઝમાં સાડીમાં દેખાનારી ત્રિધા ચૌધરી રિયલ લાઇફમાં ગ્લમેરસનો જલવો બિખેરતી રહે છે.
3/8

ત્રિધા ચૌધરીને બૉલીવુડ સુપરસ્ટાર બૉબી દેઓલની બહુચર્ચિત વેબ સીરીઝ આશ્રમમાં ખાસ ઓળખ મળી છે, ખરેખરમાં આ વેબ સીરીઝમાં બૉબીની સાથે ત્રિધા ચૌધરીના ઇન્ટીમેટ સીને ખુબ તુલ પકડ્યુ હતુ. આ પછી ત્રિધા ચૌધરીનુ નામ દરેક બાજુ છવાયુ છે.
4/8

જોકે, આ પહેલા ત્રિધા ચૌધરી બંગાળી, તામિલ ફિલ્મોની સાથે સાથે નાના પડદા પર પણ પોતાની કાસ્ટિંગનો કમાલ બતાવી ચૂકી છે. ત્રિધા ચૌધરીએ વર્ષ 2016 માં સ્ટાર પ્લસના શૉ દહલીજથી ટીવીની દુનિયામાં પગ મુક્યો હતો.
5/8

એક્ટર અને મૉડલ રહેલી ત્રિધા ચૌધરી હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્રિધા ચૌધરીની આ બૉલ્ડ તસવીરોનો ફેન્સ પણ ખુબ જ ઇન્તજાર કરતા રહે છે. ત્રિધાનો લૂક ફેન્સને ખુબ પસંદ આવે છે.
6/8

સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનારી ત્રિધા ચૌધરીની ફેન ફોલોઇંગની સંખ્યા ખુબ છે. ઇન્સ્ટાગ્રામ પર જ ત્રિધા ચૌધરી ચાહનારાઓની સંખ્યા 2.3 મિલિયનની નજીક છે.
7/8

તાજેતરમાં આશ્રમ 4નુ ઓફિશિયલ ટીજર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. તેમાં જોવામાં આવ્યુ હતુ કે અપકમિંગ આશ્રમની સિઝન 4માં ત્રિધા ચૌધરી મુખ્ય રૉલમાં દેખાશે. જે બાબા નિરાલાની વિરુદ્ધ પણ જઇ શકે છે.
8/8

આ ઉપરાંત વાત કરવામાં આવે ત્રિધા ચૌધરીની બૉલીવુડ ડેબ્યૂની તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે, બહુ જલદી ત્રિધા ચૌધરી બૉલીવુડ એક્ટર રણવીર કપૂરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ શમશેરામાં મુખ્ય રૉલમાં દેખાશે.
Published at : 05 Jun 2022 07:39 AM (IST)
આગળ જુઓ
Advertisement