પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાએ જવાની જાનેમન ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બૂ પણ છે. જવાની જાનેમન 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ત્યારે હવે રિપોર્ટ્સ આવ્યા છે કે કરન જોહરે અલાયાને સ્ટૂડન્ય ઓફ ધ યર 3 માટે સાઈન કરી છે.
2/7
એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા પોતાના લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અલાયા ફેન્સ માટે સતત તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતી રહે છે.
3/7
અલાયા એફ પોતાની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
4/7
અલાયાએ પોતાની કેરિયરની શરૂઆત જ બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનની સાથે ફિલ્મ જવાની જાનેમનથી કરી હતી. જોકે ફિલ્મ કોઇ ખાસ બિઝનેસ ના હતી કરી શકી, પરંતુ તેની એક્ટિંગને લોકોએ ખુબ પસંદ કરી હતી.
5/7
આ અલાયાની એક્ટિંગનો જ કમાલ હતો કે તેને ડેબ્યૂ ફિલ્મ જવાની જાનેમન માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આની જાણકારી તેને પોતાના સોશ્યલ મીડિયા પેજ પર આપી હતી.
6/7
અલાયા પોતાની બિકિની તસવીરોને લઈ પણ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.