શોધખોળ કરો
લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી આલિયા ભટ્ટ, સામે આવી સુંદર તસવીરો
આલિયા ભટ્ટ
1/5

રણબીર-આલિયાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
2/5

તો બીજી તરફ, લાગે છે કે આલિયા ભટ્ટ પણ કામ પર પાછી આવી છે. મુંબઈ એરપોર્ટ પરથી આલિયાની કેટલીક તસવીરો સામે આવી છે.
3/5

જોકે એ કહેવું મુશ્કેલ છે કે આલિયા તેના શૂટિંગ માટે ક્યાંક જઈ રહી છે કે અંગત કામના કારણે.
4/5

તસવીરોમાં આલિયા પાપારાઝીને જોઈને હાથ લહેરાવતી જોવા મળે છે. આ દરમિયાન તેના હાથમાં તેની સગાઈની વીંટી અને મહેંદી પણ દેખાઈ રહી છે.
5/5

આ તસવીરોમાં આલિયાએ પિક એન્ડ વ્હાઇટ કલરનો સૂટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સિમ્પલ અને સુંદર લાગી રહી છે.
Published at : 19 Apr 2022 04:57 PM (IST)
આગળ જુઓ
Advertisement