શોધખોળ કરો
Photos: અર્ચના સિંહના બોલ્ડ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો
Photos: અર્ચના સિંહના બોલ્ડ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો

અર્ચના સિંહ
1/9

બોલિવૂડ એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે.
2/9

અર્ચના સિંહ તેના બોલ્ડ ફોટોશૂટ માટે સોશિયલ મીડિયા પર જાણીતી છે. એક્ટ્રેસની હોટ તસવીરો જોઈને તમારા હૃદયના ધબકારા પણ વધી જશે.
3/9

અર્ચના સિંહ રાજપૂતે પોતાની બોલ્ડનેસ શૈલીથી ઈન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી છે.
4/9

અર્ચના સિંહનું બોલ્ડ શૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
5/9

અર્ચના સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી, ત્યારબાદ તે તેલુગુ ઈન્ડસ્ટ્રી તરફ વળી હતી.
6/9

સાઉથ સિનેમામાં તેને તેલુગુ ફિલ્મ 'મહાપ્રસ્થાનમ'માં બ્રેક મળ્યો, જેમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી.
7/9

અર્ચના તેના સિઝલિંગ ફોટાઓને કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિય રહે છે, જ્યારે તેના ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરતા હોય છે.
8/9

અર્ચના સિંહની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, ફેન્સને તેની બોલ્ડ તસવીરો ખૂબ જ પસંદ આવે છે.
9/9

(તમામ તસવીરો અચર્ના સિંહ ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Sep 2023 08:48 PM (IST)
આગળ જુઓ
Advertisement