શોધખોળ કરો
Mouni Roy Photos: એક્ટ્રેસ મૌની રોયની પ્રથમ પસંદ છે બ્લેક ડ્રેસ, જુઓ બ્લેકમાં તેનો હોટ અંદાજ
તસવીર મૌની રોય ઈન્સ્ટાગ્રામ
1/6

બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયની વધુ તસવીરો સામે આવી છે. બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે લગ્નનના સમાચારો વચ્ચે વધુ એકવાર તેણે તસવીરો શેર કરી છે. તેણે હવે જલપરી લૂકમાં તસવીરો શેર કરી છે. જેમાં તેણે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે.
2/6

મૌની રોય (Mouni Roy)એ તાજેતરમાં બ્લેક ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. નાગિન ફેમ અક્ટ્રેસ સિઝલિંગ પોઝ આપતી નજરે પડી રહી છે.
3/6

મૌની રોયને બ્લેક કલર વધારે પસંદ છે. મૌની મોટાભાગે બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગે છે.
4/6

મૌની રોય બ્લેક ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ડોન્ટ ફિગર ફ્લોન્ટ કરતી દેખાડી રહી છે.
5/6

મૌની રોયના આઉટફીટ ખૂબ જ સ્ટાઇલિશ હોટ છે. બ્લેકમાં મૌની ગ્લૈમરસ દેખાઈ રહી છે.
6/6

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મૌનીને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે પોતાના ફોટાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે)
Published at : 22 Jan 2022 04:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
