શોધખોળ કરો
Pictures: બ્લેક જાળીદાર આઉટફિટ પહેરીને સાક્ષી મલિકે શેર કર્યો હૉટ લૂક, તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
અભિનેત્રી દરરોજ પોતાના નવા નવા ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર અપલૉડ કરીને ફેન્સને દિવાના બનાવી રહી છે. તેની તસવીરો પૉસ્ટ થતાંની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Actress Sakshi Malik Pictures: બૉમ ડિગ્ગીથી જાણીતી થયેલી એક્ટ્રેસ સાક્ષી મલિક આજે ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ બની ચૂકી છે. અભિનેત્રી દરરોજ પોતાના નવા નવા ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર અપલૉડ કરીને ફેન્સને દિવાના બનાવી રહી છે. તેની તસવીરો પૉસ્ટ થતાંની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ પૉસ્ટથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. જુઓ દિલકશ અદાઓ વાળી તસવીરો....
2/7

ગ્લેમરસની દુનિયામાં પોતાનું નામ બનાવનારી અભિનેત્રી સાક્ષી મલિક દરરોજ પોતાના ફેન્સને તસવીરો અને વીડિયોથી મંત્રમુગ્ધ કરી દે છે.
3/7

જ્યારે પણ અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તે તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. સાક્ષી મલિકની તેના તાજેતરના ફોટોશૂટ દરમિયાનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર લાઇમલાઇટમાં આવી છે.
4/7

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસે બ્લેક કલરનું મોનોકિની સ્ટાઇલનું ટોપ પહેરેલું છે.
5/7

અભિનેત્રીએ તેના પોશાકની બહાર સિલ્વર લૂકનો શર્ટ પહેરેલો છે, જે તેના ડ્રેસ અને લૂકમાં ચાંદ લગાવી રહ્યું છે.
6/7

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે સોશ્યલ મીડિયા પર ડેઇલી હેડલાઈન્સમાં રહે છે.
7/7

જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તે ફેન્સમાં ખુબ જ ટ્રેન્ડ કરે છે. સાક્ષી મલિક સોશ્યલ મીડિયા પ્રેમી છે અને ફેન્સ તેના દરેક લૂકની ઝલક મેળવવા માટે ઉત્સુક છે.
Published at : 19 Sep 2023 04:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
