શોધખોળ કરો
Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાએ કોટન સાડીમાં શેર કરી ગ્લેમરસ તસવીરો
Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

શોભિતા ધુલીપાલા
1/8

Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

ઓટીટી પ્લેટફોર્મની લોકપ્રિય અભિનેત્રી શોભિતા ધુલીપાલા તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ પોનીયિન સેલવાન 2 માં જોવા મળી હતી.
3/8

આ પહેલા અભિનેત્રી ધ નાઈટ મેનેજર માટે સમાચારમાં આવી હતી.
4/8

શોભિતા ધુલીપાલા, જેણે ધ નાઈટ મેનેજર અને પોનીયિન સેલ્વાન 2 માટે ધૂમ મચાવી હતી, તે એક ઉભરતી સ્ટાર છે.
5/8

ઓટીટીના લોકપ્રિય સેલેબ્સની યાદીમાં અભિનેત્રીનો સમાવેશ થાય છે.
6/8

દક્ષિણની રહેવાસી શોભિતા દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ સ્માર્ટ પણ છે.
7/8

31 મે 1992ના રોજ આંધ્રપ્રદેશના તેનાલીમાં જન્મેલી શોભિતા નેવી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.
8/8

અભિનેત્રીના પિતા મર્ચન્ટ નેવી એન્જિનિયર હતા અને તેની માતા સ્કૂલ ટીચર હતી. નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર શોભિતાએ વિશાખાપટ્ટનમમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ વધુ અભ્યાસ માટે મુંબઈ આવી હતી.
Published at : 24 Dec 2023 11:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
