શોધખોળ કરો
Photoshoot: બાથટબમાં Tisca Chopraએ બતાવ્યુ બૉલ્ડ ફિગર, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ
તાજેતરમાં જ જુગ જુગ જિઓમાં મીરા મેમની ભૂમિકા ભજવીને રાતોરાત લોકોની નજરમાં આવેલી હીરોઇને ટિસ્કા ચોપડાના લાખો ફેન્સ બની ગયા છે.

ફાઇલ તસવીર
1/7

Tisca Chopra Photoshoot: તાજેતરમાં જ જુગ જુગ જિઓમાં મીરા મેમની ભૂમિકા ભજવીને રાતોરાત લોકોની નજરમાં આવેલી હીરોઇને ટિસ્કા ચોપડાના લાખો ફેન્સ બની ગયા છે. ટિસ્કા હવે સોશ્યલ મીડિયા પર પણ જબરદસ્ત રીતે હીટ થઇ રહી છે.
2/7

ટિસ્કા ચોપડાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
3/7

વાયરલ થયેલી તસવીરોમાં ટિસ્કા ચોપડા બાથટબમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ બિન્દાસ અને બૉલ્ડ ફિગર વાળો અંદાજ જોવા મળી રહ્યો છે.
4/7

ટિસ્કા ચોપડાએ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેવી કે તારે જમીન પર, દિલ તો બચ્ચા હૈ જી સામેલ છે. આ તમામ ફિલ્મોમાં એક્ટ્રેસે દમદાર રૉલ અદા કર્યો છે.
5/7

ટિસ્કા ચોપડા હંમેશા પોતાના ફેન્સ માટે પોતાની હસીન તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, અને આ તસવીરો પર ફેન્સ બેધડક લાઇક્સ અને શેરિંગ કરે છે.
6/7

ઇન્સ્ટાગ્રામ પર ટિસ્કા ચોપડાની તગડી ફેન ફોલોઇંગ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
7/7

પદડા પર બેશક ટિસ્કા ચોપડાનો લૂક સિમ્પલ દેખાતો હોય, પરંતુ રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ અને સેક્સી છે. હાલના ફોટોશૂટમાં તેને બાથટબમાં પોતાની સેક્સી અદાઓ બતાવી છે, જેમાં તેનો હૉટનેસનો જલવો દેખી શકાય છે. ટિસ્કાની ઉંમર 48 વર્ષની છે છતાં સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ તસવીરોમાં યુવા લાગે છે.
Published at : 24 Jul 2022 11:24 AM (IST)
આગળ જુઓ
Advertisement