શોધખોળ કરો
Pics: મંગેતર સિદ્વાર્થ સાથે પહાડીઓમાં રોમાન્ટિક થઇ અદિતિ રાવ હૈદરી, શેર કરી વેકેશન એન્જૉયની સુંદર તસવીરો.....
અદિતિ રાવ હૈદરીએ થોડા સમય પહેલા સાઉથ સ્ટાર સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી. બંનેએ એક મંદિરમાં ખૂબ જ સાદગીથી એકબીજાને વીંટી પહેરાવી હતી

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Aditi-Siddharth Pics: બ્યૂટીફૂલ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ 'હીરામંડી'માં 'બિબ્બોજન' તરીકેની પોતાની અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દિવસોમાં અભિનેત્રી તેના મંગેતર સાથે વેકેશન માણી રહી છે.
2/8

અદિતિ રાવ હૈદરીએ થોડા સમય પહેલા સાઉથ સ્ટાર સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી. બંનેએ એક મંદિરમાં ખૂબ જ સાદગીથી એકબીજાને વીંટી પહેરાવી હતી. જે બાદ કપલે એક તસવીર શેર કરીને ફેન્સને ખુશખબર આપી હતી. હવે આ કપલ સાથે વેકેશન પર ગયા છે.
3/8

અદિતિ રાવ હૈદરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે તેના મંગેતર અને અભિનેતા સિદ્ધાર્થ સાથે રોમેન્ટિક કરતી જોવા મળી હતી.
4/8

આ તસવીરોમાં કપલ પહાડી લૉકેશન પર સેલ્ફી લેતા જોવા મળે છે. બંનેની આ કેમેસ્ટ્રી હવે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
5/8

સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરતી વખતે, અદિતિએ લખ્યું, 'આભાર... #TuscanSun હેઠળ. બિબ્બોજનની આ તસવીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
6/8

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની મુલાકાત 2021માં ફિલ્મ 'મહા સમુદ્રમ'ના સેટ પર થઈ હતી.
7/8

જ્યાં અદિતિ અને સિદ્ધાર્થ મિત્રો બન્યા અને પછી પ્રેમનો એકરાર કર્યો. આ પછી કપલ સંબંધોમાં બંધાઈ ગયું. હવે બહુ જલ્દી બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
8/8

વર્કફ્રન્ટની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી. જેમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
Published at : 02 Jun 2024 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
