શોધખોળ કરો
Alaya f : અલાયા એફનો બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો
Alaya f : અલાયા એફનો બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો

અલાયા એફ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં અલાયા એફનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
2/8

અલાયા એફ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8

અલાયા એફનો આ કાતિલ અંદાજ વાયરલ થયો છે. ચાહકો પણ તેના બ્લેક લૂકને લાઈક કરે છે.
4/8

કેમેરાની સામે અલાયા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5/8

અલાયા ફિલ્મ 'ફ્રેડી'માં પોતાના અદ્ભુત અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી.
6/8

આ ફોટોઝમાં અલાયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે અને તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.
7/8

એક્ટ્રેસ અલાયા એફ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
8/8

(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ )
Published at : 07 Jul 2023 03:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
